Tag: લોકવાર્તા

ભાડથરને પાદર ભીમાના બહારવટાની સાક્ષી પુરતી અણનમ ઊભેલી ખાંભીઓ

બારાડીના ખડકાળ ભોમકા ઊપર સુરજ ઢળુ ઢળુ થઈ રહ્યો છે. કાળી વાદળીયો પડુ પડુ થઈ રહી છે. સીમમાંથી આવતા ઢોરની ખરીયો ધુળ ઉડાડી રહી છે. એવા ટાણે ખાંભડી ધારના …

કાત્રૌડીના કારડીયા રાજપુત અને કાંટોડિયા ભરવાડ

કુંતલપુર મોટા ગામની બે અલગ અલગ શેરીમાં વસતા કારડીયા રાજપૂત કુટુંબો વચ્ચ વેવાઇયા – વળોટના સબંધ જોડાયા. શિવુભા બાપુના દીકરા લધુભાના નાના ત્રીજા દીકરા રાયસંગજી અને ગામના ઊગમણા ઝાંપા …

હાલારના સાત તરવારીયા ચારણની વાત

સિંધુડો…બુંબિયો મારો મારો કાપો આ ધડ પડયું આ મુજબ ચારણ નિંદરમા લ્વ્યે જતો હતો.. ચારણથી ન રહેવાયું તેણે પોતાના પતિને સંપૂર્ણ સાવધ કરી કા શું છે ? જાગો, આમ …

ગાયોની વહારે ચડનાર જીવાજી ઉમટ

ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …

ભવાઈ મંડળીમાં વેશ ભજવનાર ત્રિક્રમ વ્યાસે જ્યારે બહારવટિયાઓ સાથે બાથ ભીડીને સાચે સાચ વેશ ભજવી બતાવ્યો

૧૯૦૫ની સાલની આ વાત છે. મોરબી પાસે આવેલા બગથલા ગામમાં એક ભવાઈ મંડળી આવી. રોજ રાતે એ મંડળી ભવાઈ કરે અને ગામના લોકોને ખુશ ખુશ કરી મૂકે. ભવાઈમાં જાત …

અડગ આહીર અને આહીરાણી

મેઘાડંબર મંડાણો છે. વાદળા ધટટોપ જામ્યા છે. ધોળા દિવસે અંધારું છવાયું હતું. વિજળીના કડાકા બોલતાં હતાં. કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મંડાણો છે. આવા સમયે માથે …

દેવશુર અને પાતળી

સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા …

અભંગ યોધ્ધા લોમા ખુમાણ

ગુજરાતની રાજકિય પરીસ્થીતીઃ ગુજરાત ની રાજકિય પરસ્થીતી ઇતિમાદખાનના જાપ્તા મા રહિ નામ માત્રના સુલતાન એવા અહમદખાન ત્રુતિય ના બિનવારસ મરણ પછી ખુબ નાટકિય સ્વરુપ મા બદલાઇ. બધા આમીરો સુલ્તાન …

શેલણા દરબાર પીઠા ખુમાણની દાતારી

” હાઉં આપા માણસિયા ! હવે મશાલ ઓલવી નાખો ; ઝટ કરો. મારો બાપલિયો.” શેલણા ગામના દરબારગઢના વિધાવડ ફળીમાં જ્યારે સાંજના વાળુની પંગત પડે અને ખાવા માટે મનખો ઊભરે …

🐎 હાદા ખુમાણ નો બાવળો 🐎

ઢોલ ત્રંબાળુ ત્રહ ત્રહે; હાણ પર કરે હાંણ, ઘોઘા ગઢ લગ ઘૂમતા, હાદલ ના હમસાણ. એંસી વર્ષ ની ઉંમરે ભાવનગર ના મહારાજા વજેસંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા હાદા …
error: Content is protected !!