Tag: લોકવાર્તા

ગાયોની વહારે ચડનાર વીરાંગનાની વાત

સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …

દુષ્કાળમાં કાઠી દરબારોની સખાવત

કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …

કાઠીનો દીકરો

ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …

દુકાળમાં રોટલો ને ઓટલો

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …

ઉસ્માન ભગત રામાયણી

તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે …

ખાનદાન ખોળિયાં – ઓરમાન ભાઈની દિલાવરી

પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં …

અજોડ મહેમાનગતિ

‘બાપુને કહો કે મારે એને મળવું છે. ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ?’ મિતિયાળાના ડુંગારાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે. વડોદરાના રાજવી …

દરબાર સુરગવાળા

વડિયા ગામ વચ્ચોવચ્ચ રહેતી ‘સુરવો’ નદીમાં આજ વગર વરસાદે, વગર પાણીએ પૂર આવ્યાં હતાં…! નદીના બંને કાંઠાની વસતીમાંથી ટોળેટોળાં ઊમટતાં હતાં… એક ટોળું જવા માટે રવાના થયું, તો જઇને …

ધનજીમાંથી ધનજી શેઠ

‘દીકરા! કાંક સમજ, મને મેણાં બેસે છે, અરે મારી કૂખ લાજે છે.’ વીજપડી ગામની કોઇ એકાદ શેરીમાં, જૂના જમાનામાં દેશી નળિયાના બેઠા ઘાટના ખોરડામાં જનેતા એના દીકરાને ફોસલાવે છે, …

મનખો સુધારે એ સાધુ

સાંજના ઓળા રાતના ખેતરના શેઢે આવીને ઊભા હતા. ખોટી થતા સૂરજને સાંજ જાણે કહેતી કે ‘મારો સમય થઇ ગયો છે. માટે દાદા! હવે તમારે ઘેર પધારી જાવ તો સારું. …
error: Content is protected !!