Tag: લોકવાર્તા
મિત્રો આ પાળીયા વડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે સતીઓના પંજા પણ છે આજથી ત્રણસો પુર્વેનો કાળ …
પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે …
હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
પ્રેષક : વનરાજસિંહ સિસોદિયા સાભાર : સોરઠના હાટી ક્ષત્રિય ની ગાથા વિનય વડે ઢંકાયેલી મદભર માનુનીના ગુલાબી ગાલ જેવા ઉગમતા આભમાં ઉજાસ ઉઘડી રહ્યો છે જેને પાર્વતીના પ્રાણનાથ વિના …
“કાં દરબાર! પધારો પધારો! આતુરતાથી વામનસ્થળીના એક વણિક વેપારીએ મંગલપુરના ગરાસિયાને પોતાની દુકાનમાં આવવા વિનંતી કરી. “શેઠ, જરા સવા શેઠને મળી આવું.” “બાપુ! ખુશીથી સવા શેઠને ત્યાં જજો, પણ એ જ શેઠ વિષે આપના …
ગોહિલવાડમાં ગીરકાંઠાનું રાજુલા ગામ છે . ત્યાં ત્રણ – ચાર ગાઉ ઉપર સરોવરડું નામે નાનું ગામડું છે. અસલના કાળમાં ત્યાં આ સવિયાણા નામનું નાનું શહેર હતું. વાળા રજપૂતોનાં ત્યાં …
આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …
સંવત ૧૬૫૦ ના આળાગાળા માં, બાલા બુધેલા કરી ને એક વણાર આહિરે બુધેલ ગામનુ તોરણ બાંધી ગામ વસાવ્યુ અને પરિવાર સાથે આનંદ થી રહે છે, તે સમયે કોળીયાક ગામ …
વણઝારાની વણઝાર નજરે પડે ને લાખો વણઝારો યાદ આવી જાય. લાખો એટલે એ વેળાનો લાખેણો માનવી. માથે લેરિયા ભાતની આંટાલી પાઘડી, ડોકમાં સોનાની હાંસડી ને વળી જાતભાતના નકશીકામ કરેલ …
ભોગ અને ભયને પડતાં મૂકી જાણનાર ભડવીરના ભાલ જેવો ભાણ ઝંકોળા દઈ રહ્યો છે, અફાટ રણની રેતી ધગી રહી છે, જન્મકુંડળીના ગ્રહની વક્રદ્રષ્ટિનો સંતાપ સહેતી નારાયણીના ઉરમાંથી ઉઠતી વેદના …