અરબી સમુદ્ર અહર્નિશ જેના પગ પખાળે છે એવું સોહામણું સૌરાષ્ટ્ર ૧૬૦૦ કી.મી. લાંબો સાગરકાંઠો ધરાવે છે. આ સાગરકાંઠેથી સૌરાષ્ટ્રમાં અનેક સમુદ્રખેડુ જાતિઓ આવી. ક્ષત્રિયો આવ્યા. મેર, કાઠી અને આયરો …
આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …
ભારત સમૃદ્ધ છે એનાં મંદિરોની સંરચના અને એનાં શિલ્પસ્થાપત્યોને કારણે. કદાચ આનેજ લીધે અનેક માન્યતાઓથી ભરપુર છે એ !!! લોકોની શ્રધ્ધાજ મંદિરનાં મહાત્મ્ય અને એના મહત્વને વધારનારી હોય છે. …
ભારતના વિધવિધ પંથકો અને ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં પાઘડીઓના કેટકેટલા પ્રકારો! પાઘ, પાઘડી, પાઘડલી, સાફો,ફેંટો, માથાનું મોળિયું, મંદિર, ફગ, ફિંડલ, ઉષ્ણીશ, ફાળિયું, ઇત્યાદિ. પાઘડીએ રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો (જૂના કાળે …
‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે …
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જૂના જમાનામાં આજના જેવા ટી.વી., ફિલ્મો અને વિડિયો જેવાં મનોરંજનના માધ્યમો નહોતાં ત્યારે વાદી, મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી અને રાવણહથ્થાવાળા, ભાંડ, ભોપા, …
કુદરતે કાઠિયાવાડને ઉદાર હાથે પ્રાકૃતિક સમૃદ્ધિ બક્ષી છે એમાંની એક છે ૧૬૦૦ કિ. મિટર લાંબા સાગરકાંઠાની. તમે કોઇવાર ચોરવાડ, દીવ, વેરાવળ કે સોમનાથની યાત્રાએ ગયા હો ને દરિયાકિનારે પગ …
એ જ તો ભારતની બલિહારી છે ને કે ભારતીય પ્રજાને રોમાંચક અને ગલગલીયા કરાવી દે તેવાં જ સમાચારો અને લેખો વધુ ગમે છે. જેમને દેશ માટે બલીદાન આપ્યું છે …
ધર્મ, અર્થ, કામ અન મોક્ષને સિધ્ધ કરવાના સાધનરુપ સુર્યદેવ ઝેકોળો કરી રહયો છે. ભગવાન શ્રીકૃષ્ણની વેણુના નાદે કાલીદીના કાંઠે વિહવળ થયેલી વ્રજનારીઓના ઉર જેવી ભોમકામાંથી વરાળું ઉઠી રહી છે. …
ભારતીય પરંપરામાં મંદિરોનું સ્થાન આગવું છે ……. વિશિષ્ટ છે. વિશિષ્ટ એની કોતરણી અને કારીગરીને કારણે બન્યું છે. આમેય રાજસ્થાનની શિલ્પ-સ્થાપત્યકલા જગમશહૂર છે અને સાથે સાથે દેશનાં જ નહીં પણ …