શ્રી આવડ માતા (તનોટ માતા) – રાજસ્થાન 

રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …

દ્વારકાના દયાળુ દાનવીર- શેઠ ગોવિંદજી

(દુહા) હાતમ છે એ હિન્દનો સખાવતો શાહ, મીઠો જાણે માળવો, વિશ્વ વદે છે વાહ. શોભાવ્યો સૌરાષ્ટ્રને મેળવ્યું મોટું માન. ગુણવંતા ગોવિંદજી હૈયે નોતું ગુમાન. દ્વારકાના દરબારમાં બેઠેલું વરવાળા ગામ. …

કચ્છના માલધારી રબારીઓ અને એમની કલા-સંસ્કૃતિ

જૂના જમાનાથી અનેક યાયાવર જાતિઓનું સંગમસ્થાન બની ભાતીગળ લોકસંસ્કૃતિ અને કળા-કારીગરીનો ફૂલબગીચો ખીલવનાર કાચબા આકારના કામણગારા કચ્છપ્રદેશ માટે એક લોકોક્તિ બહુ જાણીતી છે. ”શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં …

શ્રી હર્ષત માતા મંદિર  – આભાનેરી – રાજસ્થાન

રાજસ્થાન જેટલું કિલ્લો અને મહેલો માટે જાણીતું છે એટલું જ એ મંદિરો માટે પણ જાણીતું જ છે!!! જાણે કે રાજસ્થાનમાં ઐતિહાસિકતા સાથે ધાર્મિકતા એવી વણાઈ ગયેલી છે કે એમાંથી …

આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ – પોષી પૂનમ

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની …

આભના ટેકા

તાજાં ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેવળિયા ગામ પર આવું આવું કરતો હેમંતનો સૂરજ સુરખીઓ લઈને ઊગ્યો… ઊગીને ઊંચો ચડ્યો… રંઘોળી નદીનો રળિયાત ભર્યો આખો કાંઠો, આસો માસના દશેરાનો …

આશારામ શાહ લાઠીનો કાબેલ કારભારી

સુમન સુવાસથી મઘમઘતી, યૌવનથી વિલસતા દેહવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, લાવણ્યમાં તરબતર થયેલા તનવાળી, પરવાળા જેવા અધરોષ્ઠે ઓપતી અંગનાની આંખમાં ઉઘડેલા રંગ જેવી ઉગમણા આભમાં ઉષાનો ઉજાસ ઉઘડી રહયો છે. …

શ્રી વિરૂપાક્ષ મંદિર – હમ્પી (કર્ણાટક)

વિરૂપાક્ષ મંદિર કર્ણાટકનાં હમ્પીમાં સ્થિત એક શિવ મંદિર છે. ૧૫મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિર બજાર ક્ષેત્રમાં સ્થિત છે આ નગરનાં સૌથી પ્રાચીન સ્માંરકો માનું એક છે. ઇસવીસન ૧૫૦૯માં પોતાનાં …

‘ઘરના દીવાથી ઘર કાં સળગાવો !’

તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …

★વીર રામવાળો★ ભાગ -2

આષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. …
error: Content is protected !!