ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા …
ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને …
આપણા કવિઓએ વાણીના-કરૂણ, શાંત, રૌદ્ર, શૃંગાર, બિભત્સ, હાસ્ય એવા નવ રસ કહ્યા છે. બાજંદો (કુશળ) લોકવાર્તા કથક કંઠ અને કહેણી દ્વારા નવેનવ રસની અનુભૂતિ આપણને અદ્ભૂત રીતે કરાવે છે. …
ગુજરાત એટલે ડુંગર, દરિયો ને નદીઓનું પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો પ્રદેશ. ગુજરાતના જનજીવન સાથે જળસંસ્કૃતિ જૂનાકાળથી જોડાયેલી રહી છે. એને કારણે જૂના જમાનાથી લોકસમાજનો માનવી નદી, વાવ, વાવડી, વીરડા, કૂવા, …
ફુલફટાણા ફાગણે પગરણ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ઝાલાવડની સમથાળ ધરા ઉપર રંગ સૃષ્ટી રચી રહયો છે. વિજોગ વનીતાના ઉરમાંથી …
અણહિલપુર પાટણની સ્થાપના વીર વનરાજે વિ.સં. ૮૦૨માં કરી હતી. અણહિલપુર પાટણનો ઘેરાવો બાર કોષમાં હતો અને તેમાં ચોર્યાસી ચૌટા અને બાવન બજાર હતા. એની દરરોજની એક લાખ ટંકાની આવક …
આતાભાઇ નામથી ઓળખાતા ભાવનગરના રાજવી વખતસિંહજી (રાજ્યકાળ ૧૭૭૨-૧૮૧૬) ઇતિહાસનું એક દંતકથારૂપ પાત્ર છે. ત્રણ તાલુકા જેવડા ભાવનગર રાજ્યને તેમણે ત્રણ જ દાયકામાં યુદ્ધો લડી ૧૦ તાલુકા જેવડું સૌરાષ્ટ્રનું જૂનાગઢ …
ઝંડુ ભટ્ટજી સ્વભાવે ઉદાર, દયાળુ, ઉત્સાહી, હિંમતવાન, શાંત અને ટેકીલા હતા. તેમના પુત્ર શ્રી શંકરપ્રસાદ ભટ્ટે ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર વર્ષો પૂર્વે પ્રગટ કર્યું હતું. તેમાં એમના જીવનના અનેક પ્રસંગોનું …
વાતને માથે થઇને દોઢસોએક વરસોનાં વહાણા વાઇ ગયાં હશે ! કાઠિયાવાડની ધરતી માથે વસેલા નવાનગર ઉર્ફે જામનગર શહેરના છેવાડે આવેલા અવાવરુ કૂવાને કાંઠે પેટમાં ઓધાન (મહિના) રહી ગયેલી જુવાન …
પ્રાચીન ભારતમાં માનવીઓનો જીવનસંઘર્ષ આજના જેટલો જટિલ ન હોવાથી પ્રમાણમાં લોકો સુખી હતા. ધરતી કણમાંથી મણ અનાજ આપતી. કોઠીઓ કણથી ભરેલી રહેતી. પશુપાલનના પ્રતાપે ઘી-દૂધની નદીઓ વહેતી. નવ નિરાંત …