જટો હલકારો – સૌરાષ્ટ્રની રસધાર

બાયલા ધણીની ઘરનાર સમી શોકભરી સાંજ નમતી હતી. આવતા જન્મની આશા જેવો કોઇ કોઇ તારલો તબકતો હતો. અંધારિયાના દિવસો હતા. એવી નમતી સાંજના ટાણે, આંબલા ગામના ચોરા ઉપર ઠાકરની …

ભગત આપા મેપા

પીરાણા પંચાળનો, મેપો માળાનો મેર, ગેબી હુંદી ગોદમે, લાગી અલખની લેર; દેવકા પંચાળધરાની મધ્યમાં આવેલ થાનગઢમાં ભકિતપરાયણ કુંભાર જ્ઞાતીમાં મેપાભગત નો જન્મ થયો હ્તો. દેશમાં અધર્મ અને અંધશ્રદ્ધાના માહોલમાં …

ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓ- “સપ્તર્ષિ”

આજે ઋષિપંચમી નિમિત્તે પ્રાચીનભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારાસમુહમાં “સપ્તર્ષિ”નું સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યાં છે. ત્યારે જાણો આ સાત શ્રેષ્ઠ …

આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર …

ગુરુ શ્રી ગેબીનાથ મહારાજ

(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ …

વીર ચાંપરાજ વાળો

મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)

“આમાં વંશ કયાંથી રે’ ?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. …

આપા દાન મહારાજ (ચલાલા)

કાઠી કુળ ઉજવળ કર્યુ,વધારણ વાના; સંભાર્યે સુખ ઉપજે, દુઃખભંજન દાના સૌરાષ્ટ્ર એટલે સંતો અને શુરવીરોની મીલનમોભ.આ ભૂમીપર શુરવીરોની શમસેરો વીંઝાણી છે, તો સંતો-ભક્તોના અંતરમાંથી રેલાયેલો શાંતરસ વહ્યો છે. અઢારમી …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ …
error: Content is protected !!