કંસારા જ્ઞાતિનો ગૌરવવંતો ઇતિહાસ અને ઉત્પતિ

સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ …

જીવ અને શિવનાં મિલનનું મહાપર્વ- શિવરાત્રિ

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ મહારાત્રિ એ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવનાં મહામિલનનું …

દાતારોના પારખા

જૂનો કૂવો ને ગંગજળ, વાડી સરોવર વટ, નગર દિયોદર અગર ધણી, મરત લોકમા સરગ. બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે દિયોદર ગામ બેઠું છે. રેતીની ડમરીઓ રાતદિ ઊડી ઊડીને દિયોદરને …

ગુજરાતનો રબારી સમાજ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, …

બળદ પાછળ ચોરાશી

આજે તો ભાંગીને ભૂકો થઈ ગયેલા ધોલેરા બંદરની જૂના કાળે ભારે જાહોજલાલી હતી. મુંબઈ અને સુરતથી વહાણો આવીને અઢળક ઇમારતી લાકડા ઠાલવી જતા જીવન જરૂરિયાતની ચીજો પણ દરિયા માર્ગે …

દક્ષિણ ગુજરાતના ગોપગીતો લાવણીની રસપ્રદ વાતો

‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’ ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી …

ગુજરાતના કૂવાઓ અને એની વિશેષતાઓ

આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે …

મૂરખા ઓના લક્ષણો

સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા …

લોકજીવનની આરોગ્યવર્ધક કહેવતો

લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો …

ભાવનગરનું ગૌરીશંકર સરોવર

સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …
error: Content is protected !!