સમગ્ર ભારત વર્ષનો સમાજ જુદી જુદી જ્ઞાતિઓમાં વહેંચાયેલો છે જેમ કે, ક્ષત્રિય, વણિક, બ્રાહ્મણ, સોની, લુહાર, કંસારા, કુંભાર, વાળંદ, કોળી છે. પ્રાચીન કાળમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ …
દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ મહારાત્રિ એ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવનાં મહામિલનનું …
જૂનો કૂવો ને ગંગજળ, વાડી સરોવર વટ, નગર દિયોદર અગર ધણી, મરત લોકમા સરગ. બનાસકાંઠાની પાટલા જેવી ભોમકા માથે દિયોદર ગામ બેઠું છે. રેતીની ડમરીઓ રાતદિ ઊડી ઊડીને દિયોદરને …
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, …
આજે તો ભાંગીને ભૂકો થઈ ગયેલા ધોલેરા બંદરની જૂના કાળે ભારે જાહોજલાલી હતી. મુંબઈ અને સુરતથી વહાણો આવીને અઢળક ઇમારતી લાકડા ઠાલવી જતા જીવન જરૂરિયાતની ચીજો પણ દરિયા માર્ગે …
‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’ ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી …
આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે …
સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા …
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો …
સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …