લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …
ભારતીય સંસ્કૃતિમાં ૧૪ વિધા, ૬૪ કળા અને વિવિધ પ્રકારના મનોરંજનો મહત્તવનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં જોવા મળતાં પ્રાચીન મનોરંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧. શારીરિક, ૨. માનસિક અને …
મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …
શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને …
મહાસાગરમાં ડૂબકી દેનારા મરજીવાની મુઠ્ઠીઓ શંખ, છીપલાં, કોડીઓ અને મુલ્યવાન મોતીડાંથી ભરાઈ જાય છે એમ લોકસાગરની લ્હેરોની સેલગાહ કરતો કોઈ સંશોધક મરજીવો કોઠાસૂઝવાળા ‘લોક’-ના હૈયાકપાટ કને પહોંચીને એને ઉઘડાવી …
ભારતમાં વર્ષાવિજ્ઞાનનો વિકાસ તો થોડાં વરસોથી થયો. એના પૂર્વે પ્રકૃતિનું પરિવર્તન, વૃક્ષ, વનસ્પતિ, વાદળ,પવન, પશુપક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટાઓ પરથી વરસાદના વરતારા કરવાની વિદ્યા પ્રકૃતિના ખોળે વસનારા ૠષિમુનિઓ અને કોઠાસૂઝવાળા …
ભારતવર્ષ પાસે હજારો વર્ષ પુરાણી ૧૪ વિદ્યા, ૬૪ કલા અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનોની એક વિરાસત હતી. ઈશ્વરે આપેલી કામણગારી કાયાને નિખારવા માટે નારીના ૧૨ આભરણ (સૌંદર્ય પ્રસાધનો) અને ૧૬ …
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા …
લોકવાણીમાં રમતી એક કહેવત રોજબરોજ સાંભળીએ છીએ ‘ભૂત મરે ને પલિત જાગે.’ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ભૂત અને પલિત છે શું? ભૂતથી ભય પામીને લોકહૈયાં પર …
એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ’થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૂપે …