આઇ સોનલ માઁ

સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ …

રાજા અને વૈદ્યરાજ

જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -9)

જીવણભગતનું જગ્યામાં પાણી અગ્રાસ કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે, ‘સતદેવીદાસ ! અમર દેવીદાસ ! ના શબ્દો પુકારે છે, …

ઐતિહાસિક શહેર વઢવાણ નો ઇતિહાસ

આ ભોગાવો !?! લુખ્ખા તરસ્યા પહોળા પટમાં જરઠ કાળના ભાંગ્યા ટુકડા વેરાયા થઈ પ્હાણ… સૂસવતી…ભમે સતીની આણ… કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ… દાઢ દબાવી ઊભો ગઢ, ભેંકાર મહીં …

વિષ્ણુભક્ત રાજા અંબરીષ

અંબરીષ ઈશ્વાકુવંશીય પરમવીર રાજા હતાં. એ રાજા ભગીરથના પ્રપૌત્ર, વૈવસ્વત મનુનાં પૌત્ર અને નાભાગનાં પુત્ર હતાં. રાજા અંબરીષની કથા રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણિત છે. એમણે ૧૦,૦૦૦ રજાઓને …

ગુજરાતની ગ્રામસંસ્કૃતિની લોકવિદ્યાઓ અને કોઠાસૂઝની કળાઓ

પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ …

વીરડાનાં વરદાન

‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -8)

ત્રણ માણસો જગ્યાનાં ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંખડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતાં …

ગુજરાતનાં અભયારણ્યો: નયનરમ્ય થોળ પક્ષી અભયારણ્ય

ભારતમાં આમેય પક્ષીઅભયારણ્યો બહુજ જૂજ છે, એમાં પણ ગુજરાતમાં તો આમ જોવાં જઈએ તો ૩ છે. કચ્છમાં આવેલું પક્ષી અભયારણ્ય એ માત્ર ફ્લેમિન્ગો માટે જ જાણીતું છે. હવે બાકી …

‘ગુરુ’ ની ઓળખ

સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ ‘ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની ઝંખના. અખાના છપ્પા કે …
error: Content is protected !!