સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ …
જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું …
જીવણભગતનું જગ્યામાં પાણી અગ્રાસ કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે, ‘સતદેવીદાસ ! અમર દેવીદાસ ! ના શબ્દો પુકારે છે, …
આ ભોગાવો !?! લુખ્ખા તરસ્યા પહોળા પટમાં જરઠ કાળના ભાંગ્યા ટુકડા વેરાયા થઈ પ્હાણ… સૂસવતી…ભમે સતીની આણ… કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ… દાઢ દબાવી ઊભો ગઢ, ભેંકાર મહીં …
અંબરીષ ઈશ્વાકુવંશીય પરમવીર રાજા હતાં. એ રાજા ભગીરથના પ્રપૌત્ર, વૈવસ્વત મનુનાં પૌત્ર અને નાભાગનાં પુત્ર હતાં. રાજા અંબરીષની કથા રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણિત છે. એમણે ૧૦,૦૦૦ રજાઓને …
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ …
‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …
ત્રણ માણસો જગ્યાનાં ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંખડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતાં …
ભારતમાં આમેય પક્ષીઅભયારણ્યો બહુજ જૂજ છે, એમાં પણ ગુજરાતમાં તો આમ જોવાં જઈએ તો ૩ છે. કચ્છમાં આવેલું પક્ષી અભયારણ્ય એ માત્ર ફ્લેમિન્ગો માટે જ જાણીતું છે. હવે બાકી …
સંસારી, વેપારી અને બનાવટી ‘ગુરુ’ની ઓળખ ‘ગુરુ કેવા હોય?’ છેક પ્રાચીનકાળથી અત્યાર સુધીના સમયને જોતાં સતત એક ખોજ જોવા મળશે અને તે કોઇને ગુરુપદે સ્થાપવાની ઝંખના. અખાના છપ્પા કે …