રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …
(દુહા) હાતમ છે એ હિન્દનો સખાવતો શાહ, મીઠો જાણે માળવો, વિશ્વ વદે છે વાહ. શોભાવ્યો સૌરાષ્ટ્રને મેળવ્યું મોટું માન. ગુણવંતા ગોવિંદજી હૈયે નોતું ગુમાન. દ્વારકાના દરબારમાં બેઠેલું વરવાળા ગામ. …
જૂના જમાનાથી અનેક યાયાવર જાતિઓનું સંગમસ્થાન બની ભાતીગળ લોકસંસ્કૃતિ અને કળા-કારીગરીનો ફૂલબગીચો ખીલવનાર કાચબા આકારના કામણગારા કચ્છપ્રદેશ માટે એક લોકોક્તિ બહુ જાણીતી છે. ”શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષામાં …
રાજસ્થાન જેટલું કિલ્લો અને મહેલો માટે જાણીતું છે એટલું જ એ મંદિરો માટે પણ જાણીતું જ છે!!! જાણે કે રાજસ્થાનમાં ઐતિહાસિકતા સાથે ધાર્મિકતા એવી વણાઈ ગયેલી છે કે એમાંથી …
પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની …
તાજાં ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેવળિયા ગામ પર આવું આવું કરતો હેમંતનો સૂરજ સુરખીઓ લઈને ઊગ્યો… ઊગીને ઊંચો ચડ્યો… રંઘોળી નદીનો રળિયાત ભર્યો આખો કાંઠો, આસો માસના દશેરાનો …
સુમન સુવાસથી મઘમઘતી, યૌવનથી વિલસતા દેહવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, લાવણ્યમાં તરબતર થયેલા તનવાળી, પરવાળા જેવા અધરોષ્ઠે ઓપતી અંગનાની આંખમાં ઉઘડેલા રંગ જેવી ઉગમણા આભમાં ઉષાનો ઉજાસ ઉઘડી રહયો છે. …
વિરૂપાક્ષ મંદિર કર્ણાટકનાં હમ્પીમાં સ્થિત એક શિવ મંદિર છે. ૧૫મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિર બજાર ક્ષેત્રમાં સ્થિત છે આ નગરનાં સૌથી પ્રાચીન સ્માંરકો માનું એક છે. ઇસવીસન ૧૫૦૯માં પોતાનાં …
તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …
આષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. …