Tag: સોરઠ ના સંતો
રવિ ઉગમંત ભાણ, પાળેશ્વર પધારીયા, પચ્ચવીસ અઢારની સાલ, પંચમી વસંત વધાવિય. સિધ્ધયોગી ચંદનનાથના આશીર્વાદથી સંવત ૧૮૨૫ મહા સુદ-૫ વસંતપંચમી ને રવિવાર ના શુભ દિવસે પાતા મનને ત્યાં પુત્રનો જન્મ …
5 સજીવન કર્યાં શિર પર ગાંસડી, સાધુનો વેશ, આંખોમાં દડદડ આંસુડાંની ધાર એવા દીદારે જેસલ જાડેજો સાંસતિયાના ઓરડે આવીને ઊભા રહ્યા. મુખમાં બોલ નથી. મતિ મૂંઝાઈ ગઈ છે, ઓરડામાં …
કાલથી ડર્યો પાપ તારાં પરકાશ, જાડેજા! ધરમ તારો સંભાળ જી; તારી બેડલીને બૂડવા નહીં દૌઉં તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા રે…. એમ તોળલ કે ‘છેજી. હરણ હણ્યાં લખ …
એ જી જેસલ! ગળતી એ માઝમ રાત: એ….જાડેજા હો, ગળતી એ માઝમ રાત; લાલ રે લુંગીની વાળેલ કાળી રે કામળીની ભીડેલ ગાતરી હો જી; એ જી જેસલ! ખડગ ખતરીસો …
ગોંડલ શહેરની શેરીઓમાં, બજારોમાં, ગલીઓમાં, ખાંચાખૂંચી… અને વાડે પછવાડે, કંતાનધારી એક સાધુ. ચાર પૈડાંની રેકડીમાં લીલો ચારો ભરીને કોઇ માતા એના બાળકને ખોળવા નીકળી પડે એમ નીકળી પડે છે… …
દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ …
એક બાજુ મહારાજ વખતસિંહજીના વિશાળ દરબારગઢના સંપત્તિ અને સમૃદ્ધિથી ઝળાંહળાં થતા કોટ-કાંગરા, કાતિલ રાજકારણની કાયમી કાનાફૂસી, સેંકડો ઘોડાના હણહણાટ, ધીંગાણાની નોબતો, ભાલા-બરછીઓ, તોપ અને તલવારોની જનોઇવઢ ઘા માટેની તૈયારીઓ …
‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા …
ત્રિકમજી ! ત્રણ લોકમાં મારે, તારો છે ઈતબાર, અટક પડી હરિ આવજો, મારી આતમના ઉદ્ધાર, છોગાળા! વાત છે છેલ્લી, થાજો બુડતલના બેલી. કાચબા-કાચબીના ભજનના નામે વિખ્યાત બનેલી આ રચનામાં …
શાદુલપીરનું સમાધિ ટાણું સધ મુનિવર મળ્યા સંત જોડી જાન, કેસરિયો શાદલ તણો રોક્યા કી રીયે રામ ! “ભગત, ” વાણીયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.” “વાણીયા, તારા પ્રારબ્ધમાં …