Tag: સોરઠ ના સંતો
દોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ …
એક બાજુ મહારાજ વખતસિંહજીના વિશાળ દરબારગઢના સંપત્તિ અને સમૃદ્ધિથી ઝળાંહળાં થતા કોટ-કાંગરા, કાતિલ રાજકારણની કાયમી કાનાફૂસી, સેંકડો ઘોડાના હણહણાટ, ધીંગાણાની નોબતો, ભાલા-બરછીઓ, તોપ અને તલવારોની જનોઇવઢ ઘા માટેની તૈયારીઓ …
‘આવો બાપ, આવો!’ શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભુલા પડ્યા? એમ કહિ આવકારો આપી આપા વિસામણબાપુ એ ચેલા ખાચર ને સૂરજનારાયણ ના ઉગતા પહોર માં જગ્યામા …
ત્રિકમજી ! ત્રણ લોકમાં મારે, તારો છે ઈતબાર, અટક પડી હરિ આવજો, મારી આતમના ઉદ્ધાર, છોગાળા! વાત છે છેલ્લી, થાજો બુડતલના બેલી. કાચબા-કાચબીના ભજનના નામે વિખ્યાત બનેલી આ રચનામાં …
શાદુલપીરનું સમાધિ ટાણું સધ મુનિવર મળ્યા સંત જોડી જાન, કેસરિયો શાદલ તણો રોક્યા કી રીયે રામ ! “ભગત, ” વાણીયો આવીને કરગર્યો, “મને શેર માટી અપાવો.” “વાણીયા, તારા પ્રારબ્ધમાં …
જીવણભગતનું જગ્યામાં પાણી અગ્રાસ કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે, ‘સતદેવીદાસ ! અમર દેવીદાસ ! ના શબ્દો પુકારે છે, …
ત્રણ માણસો જગ્યાનાં ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંખડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતાં …
શાદુલ ભગતના ઢોલિયા ભાંગવાં ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડીજતો. ‘મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને …
શાદુલપીરનું જગ્યામાં આગમન “કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું. “મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” …
જેરમશા-નુરશાની જગ્યામાં પધરામણી ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. …