Tag: કાઠીયાવાડ
સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …
ગોંડલ ગામ ઉપર ચંદનના લેપથી લિપ્ત સુંદર લલનાના આલિંગનમાં આળોટતા રસિયાના હૃદય જેવી રળીઆમણી રાત ઢળી રહી હતી. આભને ઝરૂખે મદરાક્ષિના રાતા હોઠની રેખા જેવો બીજનો ચંદ્ર શોભી રહ્યો …
‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી …
‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે! બહુ જ શક્ય વાત છે …
‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …
જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” …
સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો: ‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની …
બારીઆ પરગણાના બાડીધાર ગામ માથે અષાઢની વાદળીના મોઢા જેવી અમાસની અધોર રાત ઉતરી ગઇ છે. અંધાર પછેડો ઓઢીને પોઢેલા બાડીધાર માથે શિશિરનો સમીર દોટું દઇ રહ્યો છે. આભના અચળામાં …
જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …
error: Content is protected !!