Tag: કાઠીયાવાડ

સોરઠી ખમીરઃ દાદા ખાચર (આટકોટ)

કાળની જીભ જેવી લૂ ધરતીના પડને ધખાવતી હતી. વેરાન વગડો જાણે ખાવા ધાતો હોય તેમ લાગતો હતો, ધુળ ના ઉડતા ગોટા વચ્ચે મોરબી સેના ની નાની ટુકડી એના મોવડી …

પાંચાળના શીલવંત જતિ પુરૂષઃ ઓઢા ખાચર

ભીલી નજરે ભાળતા, ભૂલ્યો તો ભોળાનાથ, ચૂક્યો નહિ સમરાથ, અબળા ભાળી તું ઓઢિયા. ‘એની નાડી ધોયે આડા ભાંગે’ એવી લોક-કહેણી આજે ક્યાંય સંભળાતી નથી. ઉલટ પક્ષે એવુ કહેવા જાઓ …

સિંહ સરીખા સાવજ ધાખડા ની વાત.

આદસંગ ગામના એક આઈના ઓરડાની રૂપાળી ઓસરીમાં બાબરીયાવાડની જાન નો ઉતારો છે઼ વરરાજાને વીટીને ડાયરો જામ્યો છે઼ સવારમાં કાવા-કસુંબા થઈ રયા છે, ઢોલ ધણેણી રયા છે઼ શરણાયું મીઠે સાદે …

🔆 કાઠી ઇતિહાસ દર્શન અને કાઠીયાવાડ નામ ની અસ્મીતા

મુસલમાની સત્તાકાળ માં આ દ્વિપકલ્પ કે તેને લગતો ભાગ ‘કાઠીયાવાડ’ કહેવાતો નહિ પણ તે ગુજરાતનો જ એક ભાગ ગણાતો, મુસલમાની હાકેમી પહેલાના વખત માં દ્વિપકલ્પ ને લગતો થોડો ભાગ …

ગાયોની વહારે ચડનાર વીરાંગનાની વાત

સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …

દુષ્કાળમાં કાઠી દરબારોની સખાવત

કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …

કાઠીનો દીકરો

ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …

દુકાળમાં રોટલો ને ઓટલો

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …

બાપુની ખાનદાની

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …

વાળા ની રખાવટ

“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …
error: Content is protected !!