ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …
દેશમાં ગાંધીજીની રાહબરી નીચે આઝાદીનું રણશીંગુ ફુંકાઇ ગયું હતું. વિશ્વ અહિસક લડાઇને આશ્ચર્યચકિત થઇને જોઇ રહ્યું હતું. અંગ્રેજ શાસન સ્વતંત્ર સંગ્રામને રફે દફે કરવા પોતાનો દોરદમામ ચલાવી રહ્યું હતું. …
મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા …
પ્રાચીન ભારતીય ગ્રંથ ‘શિલ્પ સંહિતા’માં પ્રાચીન ભારતની બત્રીસ વિદ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વિદ્યાઓમાં મલ્લયુદ્ધ, શસ્ત્રસંધાન, અસ્ત્રનિપાતન, વ્યૂહરચના, શલ્યકૃતિ, વ્રવ્યાધિનિરાકરણ નામની કળાઓનો સમાવેશ થાય છે. આજે મારે પ્રાચીન …
દુનિયાના દેશોની વૈજ્ઞાનિક શોધોની વાતો સાંભળીને આપણે હરખઘેલા થઇ જઇએ છીએ પણ પ્રાચીન ભારતવર્ષમાં આપણા ઋષિમુનિઓ અને મનિષીઓ દ્વારા સર્જન પામેલા જ્ઞાનવિજ્ઞાનના ભંડારરસમા સંસ્કૃત ગ્રંથોને નજરઅંદાજ કરવાનું વીસરી જઇએ …
હરિયાળી ધરતી, ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયુંની વચ્ચે ગુજરાતની પ્રકૃતિપરાયણ લોકસંસ્કૃતિ ખીલી છે. લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ તે એનું લોકસંગીત. લોકસંગીતની સાથે ગીત અને નૃત્ય જોડાયેલાં છે. નિસર્ગના ખોળે વસતી …
પૂર્વાકાશમાં પ્રભાત પ્રગટયું, એમાંથી પૂર્વચિતના પગની પેની જેવા ગુલાબી રંગના રૈલા ઉતર્યા. મૃદંગ, વીણાના સુર રેલાવા લાગ્યા, શંખના નાદ થવા લાગ્યો, પદમરાગ મણી મઢી કચેરીની કાંતિના ઝગારા ઝળહળવા લાગ્યા, …
સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા …
પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન …
જૂના કાળે કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું ધામ ગણાતા ભારત વર્ષમાં ૧૪ વિદ્યાઓ, સ્ત્રીઓ માટે ૬૪ કલાઓ અને પુરુષો માટે ૭૨ કલાઓ હતી, જે સંસ્કૃત સમાજના માનવીઓએ શીખવી પડતી. આ …