
પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર
માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો…

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો…

ભારત આદિકાળથી ખેતીપ્રધાન દેશ હોવાને કારણે ગાય, બળદ, ભેંસ ઈત્યાદિ જાનવરોની માવજત ખૂબ જ અગત્યની ગણાતી. એજ રીતે અશ્વો અને હાથીઓની પણ યુધ્ધવેળાએ અનિવાર્યતા હતી. યુદ્ધમાં આ બે…

‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની…

સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ…

પાંચસો વર્ષ પૂર્વે ગુજરાતનાં ખાનપાનમાં જલેબી, ઈડલી, ઢોકળાં ને ખાંડવી લોકપ્રિય હતાં! ગાંઠિયા તો ઘોઘાના, ઘારી તો સૂરત શહેરની, પેંડા તો ભાવનગરના, હલવો તો મુંબઈનો, દેવડા (ગળ્યા સાટા)…

‘વ્યાપારે ધન સાંપડે, ખેતી થકી અનાજ; અભ્યાસે વિધા મળે, ખાંડાબળથી રાજ.’ લોકવાણીનો દૂહો કહે છે કે સાહસિક માનવી વેપાર-વણજથી ધન કમાય છે. ખંતીલો મહેનતુ ખેડૂત ખેતીવાડી દ્વારા ધન,…

પેટનો રોટલો રળવા રાનરાન રખડતી ભટકતી, અત્યંત ગરીબાઈમાં જીવન ગુજારતી અને જન મનરંજન કરાવતી આપણી લોકજાતિઓએ સાંસ્કૃતિક ધરોહરને જીર્ણશીર્ણ હાલતમાં પણ જીવતી રાખી છે. દુઃખની વાત એ છે…

કુદરતે દીધેલા રૂડા રૂપને વધુ નિખારવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે પોતાના શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ભાવના લોકનારીના…

જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને…

ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે,…