Category: કાઠીયાવાડ

કલમના ધણીએ બંદૂક તાણી

‘આજ રાતે અમે તમારું ગામ ભાંગવાના છીએ. મર્દાઇનો જેને ગો હોય, ઇ હથિયાર લઇને ગામને ઝાંપે ઊભા રહે.’ રાણપુરથી એકાદ ગાઉને અંતરે આવેલા નાગનેસ ગામને ઝાંપે, બહારવટિયાની જાસાચિઠ્ઠી ટિંગાતી …

પ્રજાના પાલક

‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે! બહુ જ શક્ય વાત છે …

રાજા અને વૈદ્યરાજ

જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું …

વીરડાનાં વરદાન

‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …

થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદેવળ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” …

નામની હદમાં- વાઘણીઆના રાજવી અમરાવાળા બાપુએ પાડોશી રાજના ગામને બચાવવા માટે ધીંગાણું કર્યું

સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો: ‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની …

શિહોરને સાચવવા જીવણજી ગોહિલે જંગ ખેલ્યો!

જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …

વેણ અને વચન માટે માથાં આપવાની વિરલ ઘટના

વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …

“ટેક અને ખાનદાની”

ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદની કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર …

દેહુમલ જાડેજાના બલિદાની કથા

(કાઠીયાવાડ ના ગામડાઓ માં જેઠ માસ ના દર રવિવારે ગામડાની કન્યાઓ દેહુમલ(દેદો) કુટે છે. ગામ ના નહેરા માં દેદા ની કાલ્પનીક ખાંભી માંડી છાજીયા લે છે. જેમા કુંવારીકાઓ દેદાની …
error: Content is protected !!