Category: કાઠીયાવાડ

ગરવો ગવર્નર

આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …

અંગ્રેજ અમલદારનો મદ ઉતારનારા વઢવાણના રાજવી

રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …

‘રંગમોલમાં રમવાથી રાજનાં રખવાળાં ન થાય’

અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …

સમાજને અવગણીને ધ્રાંગધ્રાના ધણીએ સવા ભગતને આવકાર્યા

ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારના સૂર્યના કિરણો રમી રહ્યાં છે. રાજમહેલના વિશાળ ઉપવનની વૃક્ષ ઘટામાંથી વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યાં છે. રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફુલ બની …

‘ઘરના દીવાથી ઘર કાં સળગાવો !’

તે દિ’ ઝાલાવાડની હથેળી જેવી સપાટ ધરતી શેષાભાઇના ચાંગીઆ ઘોડાના ડાબાથી ધમધમી રહી હતી. ધ્રાંગ્રધા રાજ્યના કલેવર જેવા ગામડા ધમરોળાતા હતા. શેષાભાઇની શૂરવીરતાનો તાપ હળવદ ધ્રાંગ્રધ્રાના ધણી ગજસિંહજીથી ઝાઝો …

અશ્વ ઉછેર અને કાઠી દરબારો એક સંક્ષીપ્ત આલેખન

તે દિ અશ્વ પર સવાર થઇ હાથ તલવાર લઇ કાઠીએ કાઠીયાવાડ કિધો અશ્વો દ્વારા જ કાઠી દરબારોએ કાઠીયાવાડ મેળવ્યું છે, જાણે કે કાઠી દરબારો અને ઘોડાઓએ એકબીજા માટે જ …

હાથિયાનો હાથ

રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા …

દીકરીને શિખામણ

સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …

રૈયતને રોળનારના માથા માંગનાર રાજવી ભગવતસિંહજી

ગોંડલ ગામ ઉપર ચંદનના લેપથી લિપ્ત સુંદર લલનાના આલિંગનમાં આળોટતા રસિયાના હૃદય જેવી રળીઆમણી રાત ઢળી રહી હતી. આભને ઝરૂખે મદરાક્ષિના રાતા હોઠની રેખા જેવો બીજનો ચંદ્ર શોભી રહ્યો …
error: Content is protected !!