Category: કાઠીયાવાડ

દુષ્કાળમાં કાઠી દરબારોની સખાવત

કાઠીને કે છે જગત, સૂરજના સંતાન; અશલ બીજ ગુણ એહના, દેગ તેગ ને દાન. -રાજકવિઃ શંકરદાનજી દેથા(લીંબડી) —————————- કાઠી ક્ષત્રિય સમાજ સૂર્ય ઉપાસક, ધર્મ અને પરંપરા માટે દ્રઢ તથા …

કાઠીનો દીકરો

ધાંધલપુરથી આપા ગોદડ ખવડ પોતાના વીસ જેટલા ભાયાતો સાથે ઘોડે ચડ્યા. પેંગડે પગ દેતાં દેતાં આપાએ આંખ મૂકી: ‘આ જૂનાગઢના દીવાનનું આમંત્રણ આજ કાંક નવાજૂની કરશે ભા?’‘તમારો વહેમ છે …

દુકાળમાં રોટલો ને ઓટલો

દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો પાંચાળના પાદરે પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, …

બાપુની ખાનદાની

સૂરજ નારાયણ લાંબી માથાકૂટમાં ઊતર્યા વગર રોંઢાવેળાના તપારાને રથના ભંડકિયામાં હજી નાખતા હતા ત્યારે જ એક મહેનતકશ, નરવો ચીભડા જેવો ખેડૂત એના ખેતરના ખળામાં એકાએક ઢળી પડ્યો…અને ખાખી પહેરવેશનો …

વાળા ની રખાવટ

“બાપુ, આ કવીરાજે તો હવે હદ કરી.” મોરબી ઠાકોર પૃથ્વીરાજજી સવાર ના પહોર માં દાતણ કરતા હતા ત્યાં આવીને ગોવાળે લાકડી નું ગોબું જમીન પર ઠપકારતા વાત કરી. “એ …

પરોણાગત ઃ કાઠિયાવાડની લોકસંસ્કૃતિનો સંસ્કાર

માગશર કે ચૈતર-વૈશાખનો મઈનો હોય, પેટના જણ્યાના લગનિયા લીધા હોય, આંગણે આનંદનો અવસર હોય, સગાંવહાલા, સાજન-માજન આવવા માંડે ત્યારે સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિમાં ઉછરેલી હરખુડી બાઈઓ મહેમાનોને મધરોખો મીઠો …

કાઠિયાવાડની મહેમાનગતિ

લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …

શિવને શરણે

હરિણીનાં જેવા નેત્રવાળી અંગનાના અધરનો આસ્વાદ પામવાનું પ્રારબ્ધ પ્રાપ્ત કરનાર પુરુષના ભાગ્ય જેવો નભમાં પૂર્ણચંદ્રમા પ્રકાશી રહ્યો છે. તમાલવૃક્ષ પર પતંગિયાનો સમૂહ રંગસૃષ્ટિ રચે એમ દરબારગઢની દોઢી ચાકળા- ચંદરવે …

“કનડાને રીસામણે”

28મી જાન્યુઆરી, 1883. એ દિવસે જૂનાગઢના રસ્તે બળદગાડાની હારમાળા ચાલી આવતી હતી. ત્યારે બીજા વાહનો ન હતાં, એટલે બળદ જોતરેલા ગાડાંઓ જોવા મળે એ સ્વાભાવિક હતું. પણ ગાડામાં ભરેલો …

પારકી દીકરીને પોતાની માનનાર ખાચર દરબારની વાત

‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …
error: Content is protected !!