સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …
મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને …
કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. ઈશ્વરે ધરતી માથે માનવ વણજારને રમતી મૂકી. આ વણજારમાં જાતજાતના અને ભાતભાતના વિભિન્ન પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે. કોઇ દિલાવર ને દાતાર છે, તો કોઇ …
ગોંડલ ગામ ઉપર ચંદનના લેપથી લિપ્ત સુંદર લલનાના આલિંગનમાં આળોટતા રસિયાના હૃદય જેવી રળીઆમણી રાત ઢળી રહી હતી. આભને ઝરૂખે મદરાક્ષિના રાતા હોઠની રેખા જેવો બીજનો ચંદ્ર શોભી રહ્યો …
કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …
આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …
એકવીસમી સદીમાં જે જમાનામાં આપણે જીવી રહ્યા છીએ એમાં સંતની પરિભાષા કઈ? કોને સંત કહેવા? કોઈ ધોતી પહેરી લે, કુર્તો પહેરી લે, રામનામી રાખી લે, માળા રાખી લે, તિલક …
#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …
અરે આપના ગુજરાતમાં લોકો જો કોઈમાં સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. …
error: Content is protected !!