ભારતનું આ ખાસ ખાસમખાસ મન્દિર એ પૌરાણિક પણ છે અને આધુનિક પણ છે. શિલ્પસ્થાપત્યકલા એમાં ચાર ચાંદ લગાડનારી છે. ગણતા થાકી જાવ એટલાં મંદિરો છે અને ગોપુરમો છે અહી. …
ભારત એટલે સંસ્કૃતિ ભારત એટલે ગૌરવવંતો ઇતિહાસ ભારત એટલે વિશ્વની પાયાની ધરોહર ભારત એટલે શિલ્પસ્થાપત્યો ભારત એટલે કલાનો રસથાળ ભારત એટલે ભાષાસાહિત્યનો વૈભવ ભારત એટલે આદિકાળથી સમૃદ્ધ સાહિત્ય ભારત …
હમ્પી એટલે સ્થાપત્યનો વિસ્તારવાદ એટલે જ તો હમ્પી એ સમયનું જ નહી પણ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં મહાસમ્રાજ્ય ગણાય છે. આમ તો આપણી વૈદિક સંકૃતિ જ બધાંના મૂળમાં છે જેનાં …
બેલૂર અને હળેબીડુ ભારતના બે જગવિખ્યાત ટ્વિન્સ સ્થાપત્ય નગરો છે. આ બંને હોયસાલવંશના શાસનકાળ દરમિયાન જ બન્યાં છે. બન્ને હોયસાલ સ્થાપત્યના નમૂના છે. આ બન્ને નગરો એ વારાફરતી હોયસાલ …
આ આપણું જ કાશ્મીર છે, પાપી પાકિસ્તાને પચાવેલું પાકિસ્તાન નહીં, જો તમે ઈતિહાસ જાણતા હોવ તો કાશ્મીર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સનાતન ધર્મનો એક અચલ, મહાન અને અદ્ભુત ગઢ રહ્યો છે. …
આપણું પરંપરાગત લોકવાદ્ય ભૂંગળ ભવાઈ સાથે જોડાયેલું છે. એમ કહેવાય છે કે અસાઇત ઠાકરે 13મી સદીમાં ભૂંગળ વગાડી પોતાના લખેલા ભવાઈ વેશો ભજવીને પ્રચાર કર્યો હતો. આજે પણ ભૂંગળ …
ગોંડલ તાલુકાના ડૈયા ગામની બહાર હારબંધ ખાંભીઓ તડકો પડે તગતગે છે. જાણે કોઇ મોટા રાજ્યની વાર ચડી આવવાની હોય, એને રોકવા રાહ જોવાઇ રહી હોય એમ આ ખાંભીઓ એકબીજાને …
આજથી ૨૫૦ વરસ પહેલાં નાની લાખાણી નામનું ગામ જે જામનગર રાજમાં આવતું હતું. તેમાં આજનું દરબાર વાળું ફરી કહેવાય સે જેમાં અનેક શૂરવીર યોદ્ધાઓ થયાં અને સુરાઓ થયાં. એમાં …