સેનાપતિ – સૌરાષ્ટ્રની રસધાર

તળાજાના ડુંગરાની ગાળીમાં મધરાતનો પહોર. અંધારાં વરસે છે. કોઈ કોઈ બંદૂકની જામગરી એ અંધારાંની વચ્ચે ઝીણી ઝીણી ઝબૂકે છે. બાકી બીજું કાંઈ અજવાળું નથી. એવે અંધારે વીંટાયેલી રાવટીમાં બેઠા …

સૂડીઓનો રસપ્રદ ઇતિહાસ

સૌરાષ્ટ્રના એક પ્રચલિત લોકગીતમાં બહેની પોતાના વીરને કેવી ગોરી પરણવી એ માટે મજાક કરતી કહે છે ઃ પાન સરખી પાતળી રે ઢોલા પાન મુખમાં સોહાય રે સોપારી સરખી વાંકડી …

સંઘજી કાવેઠિયો – સૌરાષ્ટ્રની રસધાર

“આવો, આવો, પટેલીઆવ! કયું ગામ?” “અમે સરોડેથી આવીએ છીએ, બાપુ!” બથમાં ન માય એવા શેરડીના ત્રણ ભારા માથા ઉપરથી ઉતારીને ત્રણ કણબી પગે લાગ્યા: “અમારા આતા રાઘવ પટેલે ડાયરાને …

ફરજપાલન!

રોજના હજારો યાત્રાળુઓને છલકાવતું ખમતીધર તીર્થધામ દ્વારકા, તે દી’ એની સમતા અને શાંતિ ખોઇને હાલકડોલક થઇ ઊઠ્યું’તું… વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તે દી’ દ્વારકાધીશનાં દર્શને ખુદ આવતા હતા અને …

દસ્તાવેજ – સૌરાષ્ટ્રની રસધાર

ગરાસિયાના દીકરાને માથે આજે આભ તૂટી પડ્યું છે. સાસરેથી સંદેશો આવ્યો છે કે ‘રૂપિયા એક હજાર લઈ જેઠ સુદ બીજે હથેવાળો પરણવા આવજે. રૂપિયા નહિ લાવે કે બીજની ત્રીજ …

સ્વાતંત્ર્યસેનાની ખેડૂત

‘રામજી પરબત કાનાણી!’ વહીવટદાર કચેરીના દમામદાર લાલચટ્ટક પરદા આડેથી વહીવટદારનો અવાજ સંભળાયો અને પટ્ટાવાળાએ એ અવાજને ઊંચા સાદે બહાર ફેંકયો… ‘છે રામજી પરબત કાનાણી હાજર?’ કુંડલાના દરબારગઢની કચેરીના લીંબડાની …

ઓળીપો – સૌરાષ્ટ્રની રસધાર

પરણીને આવી છે તે ઘડીથી રૂપીને જંપ નથી. એને તો બસ, એક જ રઢ લાગી ગઈ છે. બાપોદર ગામના આઘા આઘા ઓરિયામાંથી જ્યારે રૂપી માટીના થર ખોદી રહી હોય …

વરજાંગ ધાધલ – સૌરાષ્ટ્રની રસધાર

અમરાપરીની અપ્સરાઓ મખમલના ગાલીચા ઉપર નાટારંભ કરતી ઇંદ્રનો શાપ પામીને મૃત્યુલોકમાં આવી પડી હોય એવી પચીસ જાતવંત ઘોડીઓ જેતપુરમાં દેવા વાળાની ડેલી બહાર પોચી ધૂળમાં રુમઝુમાટ કરે છે. પડછંદ …

કારભારી શ્રીપાલ શેઠ

આ વાણિયાએ તો હવે આડો આંક વાળ્યો છે… એની ધારીલી બુદ્ધિ અને અણતોલ આવડતે મૂળીની આખી રિયાસતને અજગરભરડો લઇને મારા રાજવીપણાને ઝાંખું કીધું. મૂળીના રાજવી પરબતજી પરમારની પાઘડીના આંટામાં …
error: Content is protected !!