6. પ્રારમ્ભ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

બુદ્ધભિક્ષુ વસુભૂતિના પત્રને વાંચવા માટે વૃન્દમાલા અતિશય ઉત્સુક હતી. મુરાદેવીના મનમાંનો પ્રમાદ દૂર થાય, અને તે અંત:પુરમાં સુખ સમાધાનથી રહે, એવી વૃન્દમાલાની અંતઃકરણપૂર્વક ઇચ્છા હતી; કારણ કે, મુરાદેવીમાં વૃન્દમાલા …

5. ચાણક્યનો વિચાર – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

વસુભૂતિ ભિક્ષુ એ પ્રમાણે પોતાના હૃદયના ઉદ્દગારો બહાર કાઢતો હતો. તે વેળાએ ચાણક્યના અંતઃકરણમાં નાના પ્રકારના વિચાર- તરંગો ઊઠવા લાગ્યા હતા. “હું જે કાર્ય કરવાના ઉદ્દેશથી મારા આશ્રમને ત્યાગી …

4. બુદ્ધભિક્ષુ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ચાણક્ય પોતાના આશ્રમને છોડી નીકળ્યા પછી કેટલેક દિવસે મગધદેશમાં આવી પહોંચ્યો. મગધદેશમાં આવતાં જ તેના મનમાં વિચારોની આ પ્રમાણેની પરંપરા ઉદ્‍ભવવા લાગી “મારા શિષ્ય દ્વારા મગધદેશને પરાજિત કરવાનો છે, …

3. મુરાદેવી – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

એ મહાન સમારંભ ઘણા જ ઠાઠમાઠથી પાટલિપુત્રની પાસે આવી પહોંચતાં જ લોકોના મુખમાંથી આનંદના ઉદ્દગારો એટલા તો જોરથી નીકળવા લાગ્યા કે, સમસ્ત નગરમાં સર્વત્ર માત્ર આનંદના ઘોષની જ ગર્જના …

2. પાટલિપુત્ર – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ગત પ્રકરણોમાં પ્રસંગોપાત વાંચકોને મગધદેશની રાજધાની પાટલિપુત્ર નગરની થોડી ઘણી માહિતી મળી ચૂકી છે. પરંતુ પ્રસ્તુત પ્રકરણમાં વાચકોને એ નગરનો પૂરેપૂરો પરિચય કરાવવાની અમારી મનોભાવના છે. આર્ય ચાણક્ય પોતાના …

1. પ્રયાણ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ગહન અરણ્ય-હિમાલયમાંનાં ગહન અરણ્યો-અક્ષરશ: ગગનને ચુંબન કરવાને આકાશમાં જનારાં વૃક્ષો તે અરણ્યોમાં હતાં અને વૃક્ષ પણ કેટલા પ્રકારનાં ? તેમના પ્રકારોની ગણના કરી શકાય તેમ નથી. હિમાલયને સર્વ ઔષધિઓના …

દરિદ્રી બ્રાહ્મણ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

ઉપક્રમના પૂર્વાર્ધમાં વર્ણવેલા પ્રસંગને લગભગ પંદર કે સોળ વર્ષ વીતી ગયાં છે. એ વેળાએ યવનોએ પંજાબમાં પોતાનો અધિકાર સારી રીતે જમાવી દીધો હતો. સિકંદર બાદશાહ ત્યાંના ઘણાખરા પ્રાંતોને કબજે …

પૂર્વાર્ધ – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

હિમાલય પર્વત તે સૃષ્ટિમાંના સમસ્ત પર્વતોનો રાજા છે, એવી બહુધા બધાની માનીનતા છે, અને તેની ઉચ્ચતાના પ્રમાણથી, તેણે ધારેલા વનસ્પતિના અનન્તત્વથી, ભવ્ય વનશોભાથી, અનેક મહાનદ અને મહાનદીઓની તેમાંથી ઉત્પત્તિ …

31. ‘ઓ ગિરનાર !’ – રા’ ગંગાજળિયો

જૂનાગઢ પહોંચ્યા નહોતા ત્યાં તો રસ્તામાં રાજદૂત આવી મળ્યો. ખબર દીધા, સુલતાન મહમદશાની ફોજ માર માર કદમે આવે છે. ‘આવવા દ્યો સુલતાનને. મારા ખાંટ યોદ્ધાઓ એને ગિરનારની ઝાડીમાં જ …

30. ‘હું શુદ્ર છું’ – રા’ ગંગાજળિયો

મોણીઆથી પાછા ફરતા રા’એ પરબારો ઘોડો ગીરમાં દોંણ ગઢડા પર હાંક્યો. એના મનની અણફળી લાલસાઓ ‘મારૂં ! કાપું !’ના જ બોલ કઢતી હતી. પોતાની જ વ્યાકૂળતાના પડછાયા એને માર્ગે …
error: Content is protected !!