આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર …
(કાઠીયાવાડ ખાતે પાંચળ ની સંત પરંપરા ના આધપુરુષ નાથપંથી સિધ્ધ.રાજકોટ-ચોટીલા ધોરી માર્ગ પર મોલડી ગામથી વીસેક માઇલ દૂર અને થાનગઢ થી તદ્દન નજીક આવેલા ગામ સોનગઢ પાસે ગેબીનાથ નુ …
મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ …
“આમાં વંશ કયાંથી રે’ ?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. …
કાઠી કુળ ઉજવળ કર્યુ,વધારણ વાના; સંભાર્યે સુખ ઉપજે, દુઃખભંજન દાના સૌરાષ્ટ્ર એટલે સંતો અને શુરવીરોની મીલનમોભ.આ ભૂમીપર શુરવીરોની શમસેરો વીંઝાણી છે, તો સંતો-ભક્તોના અંતરમાંથી રેલાયેલો શાંતરસ વહ્યો છે. અઢારમી …
ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી …
શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ …
ધરતીનાં અમી અને માણસાઈનાં પાણી હજુ શોષાઈ નહોતાં ગયાં તે સમયની આ વાત છે. સવંત ઓગણીસસો અને સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો. ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળીભોમ …
ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી …
ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે: “મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચુ મા’રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો …