દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ શહેરથી 11 કી.મી દૂર આવેલ વેરાડ ગામમાં અતિ-પ્રાચીન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. તો ચાલો જાણીયે આ મંદિર નો સંપૂર્ણ ઇતિહાસ હાલનું પાકિસ્તાન અને આઝાદી પહેલાના …
સેવા ધરમનાં અમરધામ(૧) શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના …
? રણઘેલો જયશિખરી – આ બાજુ વલ્લભીમાં મૈત્રકવંંશનો સુર્યાસ્ત થવાને ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના રણને પૂર્વકાંઠે આવેલા વાગડ પંથકમાં પંચાસર નામે એક નાનકડું રજવાડું …
“આટલી બધી પ્રીત કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વહેલી વીંખી તો નહિ નાખે ને ?” “એવું અમંગળ શું કામ ભાખો છો ?” “ના, ના, પણ ધાર્ય કે અચાનક …
વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી …
અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક.હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ ગ્રંથ …
આવો આવો આપા માણસૂર !” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો. “અાપા બાવાવાળા ! ” માણસુર ધાધલ બેાલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.” “બોલો બા ?” …
‘ભણે પાતા મન, કિસે હાલ્યા?’ ‘અરે આ સામેના ડુંગરામાં દૂધાધારી મહારાજ રહે છે, મહાત્મા છે. તેમને દૂધ આપવા જઉં છું.’ વિક્ર્મ સંવત ૧૮૨૪ ની સાલ છે. સાઇઠેક ખોરડાના ૨૦૦-૨૫૦ …
? વલ્લભી વેરણ થઇ – ગુપ્તયુગનું શાસન નબળું પડતા તેના ગુજરાતના સુબા ભટ્ટાર્કે ગુપ્તોનું આધિપત્ય ફગાવી ૪૭૫માં પોતાને ગુજરાતનો સર્વસત્તાધીશ જાહેર કર્યો.અને આજના ભાવનગરના વળાં પાસે આવેલ વલ્લભીપુરમાં પોતાની …
“કાંઇ વાવડ ?” “હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.” “કેટલાં માણસ ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.” ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા …