થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી …
ક્ષિપ્રા નદીના ઉગમણા કિનારે ઘેધૂર વનરાજીની ઓથ લઈને પથરાઈને પડેલો નેસ ઉગતા અરૂણના કિરણો ઝીલી રહ્યો છે. હાથણીઓ જેવી ભગરીઓ નદીનો લીલો કાંઠો ચરી રહી છે. હાડેતી વહુઆરુના હાથે …
શેરીએ, શેરીએ સાદ દેતા કવિ જ્યાં નજરે ચડે, આવો અમારે ભાવનગર. ગામ વચ્ચે તળાવ મોટું, છોકરા છબ-છબીયા કરે, આવો અમારે ભાવનગર. ગંગા-જળીએ કપડા ધોતી, રુડી નાર નજરે તરે, આવો …
ચિંતપૂર્ણી એ મુખ્ય યાત્રાધામ કેન્દ્ર છે અને ભારતમાં શક્તિ પીઠો પૈકીનું એક છે. શક્તિ (છણીમસ્તિક શક્તિપીઠ) ઉના જિલ્લા હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થિત છે, જે ઉત્તર અને પૂર્વમાં પશ્ચિમ હિમાલયથી ઘેરાયેલું …
સાઘુને તો બીજી મળશે. આપણે કયાં ગોતવા જાશું. આ તો ઘરે બેઠા ગંગા કહેવાય. પાંચાળની પંખીણી છે. ઇશારે સો સો ગાઉના પલ્લા કાપનારી કોઈ કામરૂદેશની નારી જેવી નમણી છે,એની …
ભારતની મહારાષ્ટ્રભૂમિએ અનેક મહાન સંતોને જન્મ આપ્યો છે. એમાં કેટલાંક પુરુષ સંત છે તો કેટલાંક મહાન સ્ત્રી સંત પણ છે. આ જ પરંપરામાં સંત જનાબાઈનો પરિચય “નામયાકી દાસી ” …
ત્રિપુરા સુંદરી મંદિર પ્રાચીન ઉદયપુરમાં આવેલું છે, જે અગરતલાથી આશરે ૫૫ કિ.મી. છે, ત્રિપુરા દેશના આ ભાગમાં સૌથી પવિત્ર હિન્દૂ દેવળોમાંનુ એક છે. લોકપ્રિય રીતે માબાારી તરીકે ઓળખાય છે, એક …
“તેં દુ’ની વાતું હાલી આવે છે, ભાઇ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું! કોણ જાણે શી બાબત હશે ?” એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને …
કાઠી કોમ અતિથિ માટે મરી પડે છે. તેઓને ત્યાં આવનારને આશરો અને ભોજન બંને મળે છે. પવિત્ર દેવતાઈ ભૂમિ- ભારતના પશ્ચિમ કાંઠે ઉત્તર દિશામાં આનર્ત રાજાની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ …
સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …