
વૃક્ષ, વનસ્પતિ અને પશુપક્ષીઓ દ્વારા મળતી વરસાદના વરતારાની રસપ્રદ વાતો
ભારતમાં વર્ષાવિજ્ઞાનનો વિકાસ તો થોડાં વરસોથી થયો. એના પૂર્વે પ્રકૃતિનું પરિવર્તન, વૃક્ષ, વનસ્પતિ, વાદળ,પવન, પશુપક્ષીઓ અને જીવજંતુઓની ચેષ્ટાઓ પરથી વરસાદના વરતારા કરવાની વિદ્યા પ્રકૃતિના ખોળે વસનારા ૠષિમુનિઓ અને…








