Category: જનમેજય અધ્વર્યુ

કાશ્મીરનો પ્રાચીન ઇતિહાસ

આપણે કાશ્મીર -કાશ્મીર એમ બોલ્યા કરીએ છીએ તે કાશ્મીર શબ્દ શેના પરથી બનેલો છે એ તો જગજાહેર છે કાશ્મીર નામ કશ્યપ ઋષિ પરથી પડેલું છે પણ એમ સીધેસીધું કાશ્મીર …

કાશ્મીરની ભૂગોળ અને કાશ્મીરનો ઈતિહાસ

કાશ્મીર અને એનાં નજીકના ક્ષેત્રો જેવાં કે જમ્મુ અને લડાખ અને આપણે જેણે કાશ્મીર કહીએ છીએ એનું નામ છે કાશ્મીર ખીણ. કાશ્મીર ખીણનાં બે ભાગ છે નોર્થ કાશ્મીર …

કાશ્મીર અને નાગજાતિ

શું આ તમે જાણો છો ? કાશ્મીર નામ કોના પરથી પડયું તે!!! કાશ્મીરનો ઉલ્લેખ મહાભારત અને આપણા પ્રાચીન ગ્રંથોમાં થયો છે કારણકે કાશ્મીર નામ કશ્યપ ઋષિના નામ પરથી જ …

લોકમાતા મીનળદેવી

મહાન ચાલુક્ય કુળ (અગ્નિ વંશ) ઇતિહાસમાં કીર્તિવંત પ્રસિદ્ધ છે. “સોલંકી-વાઘેલા યુગ” એટલે ગુજરાતનો સુવર્ણયુગ (ઈ.સ.૯૬૦ થી ૧૩૦૪ દરમિયાન) આવા મહાન કુળ મા સમ્રાટ ભીમદેવજી અને સામ્રાજ્ઞી ઉદયમતીજી ના પુત્ર …

મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવોનું સૈન્યબળ

ભગવાન શ્રીકૃષ્ણ એ હસ્તિનાપુરથી પરત આવ્યા બાદ, કૃષ્ણે પાંડવોને યુદ્ધની તૈયારી કરવા કહ્યું. પાંડવોની વિશાળ સૈન્ય સાત ભાગોમાં વહેંચાયેલી હતી જેમાં દરેક સૈન્યની ટુકડીમાં  દ્રુપદ,  વિરાટ,  ધૃષ્ટધ્રુમ્ન  શિખંડી,  સાત્યકિ …

મહાભારતના યુદ્ધમાં કૌરવો અને પાંડવો દ્વારા રચિત વિવિધ વ્યૂહ રચનાઓની અજાણી વાતો

મહાભારત ગ્રંથ મુજબ યુદ્ધનાં કુલ વ્યૂહો ગરુડવ્યૂહ ક્રોંચવ્યૂહ શ્યેનવ્યૂહ સુપર્ણ (ગરુડ) વ્યૂહ સારંગ વ્યૂહ સર્પ વ્યૂહ ખડગ સર્પ વ્યૂહ શેષનાગ વ્યૂહ મકર વ્યૂહ કુર્માં (કાચબા ) વ્યૂહ વરાહ વ્યૂહ …

|| અઢાર પુરાણ ||

પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ …

કરમનઘાટ હનુમાનજી મંદિર -હૈદરાબાદ

ભલે વેદકાળમાં ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ ના થયો હોય પણ પુરાણો અને રામાયણમાં ભગવાન હનુમાનજીની કથાઓ- ગાથાઓ ભરપુર ગાવામાં આવી છે. ભગવાન હનુમાનજી પરમ કૃપાળુ પરમેશ્વરની સૌથી વધુ લોકપ્રિય અવધારણાઓ …

ભગવાન શિવજીનાં ૧૯ અવતારોની રસપ્રદ કથા

ભગવાન અવતાર ધારણ કરે છે કયારેક તેઓ સીધેસીધો અવતાર ધારણ કરે છે તો ક્યારેક તેઓ રૂપ બદલીને અવતાર ધારણ કરે છે. ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે જ એમાં …

ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની કથા

ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં …
error: Content is protected !!