ઉદયાચળ પરવતના શણગારરૂપ અરૂણ અવનિને તેજમાં તરબોળ કરી રહ્યાં છે. આકાશનાં અગણિત પ્રકાશ બિન્દુઓના લાવણ્ય જેવી લલનાના લલાટ જેવા પૂર્વમાં કેસર વરણાં પટ્ટા પડી રહ્યા છે. પાણિયારીઓનાં ઊજળાં બેડાં …
લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …
ફુલફટાણા ફાગણે પગરણ માંડી દીધા છે. ખાખરા ઉપર કુકડાના માંજર જેવા કેસુડાની કળીઓ કસુંબલ રંગ ધારણ કરીને ઝાલાવડની સમથાળ ધરા ઉપર રંગ સૃષ્ટી રચી રહયો છે. વિજોગ વનીતાના ઉરમાંથી …
નડીયાદમાં પગ મુકતાં જ કોઈ અનેરી સંતસુવાસ આપણને સ્પર્શી જાય છે. નડીયાદ એટલે સંતરામ મહારાજનું બેસણું. જાણે ભક્તિની ભામક અને ત્યાગ અને તપશ્યાની જ્યાં ધૂણી ધખાવી હતી. એ આ …
અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર …