Tag: જોરાવરસિંહ જાદવ
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મલક માથે પશુપાલનનો વ્યવસાય કરતી ભ્રમણશીલ માલધારી કોમોમાં ભરવાડો ૯૫ પરગણામાં અને રબારીઓ ૪૦ જેટલા પંથકોમાં પથરાયેલાં છે. ઘેટાં- બકરાં રાખે તે ભરવાડ અને ગાય, …
આજે તો ભાંગીને ભૂકો થઈ ગયેલા ધોલેરા બંદરની જૂના કાળે ભારે જાહોજલાલી હતી. મુંબઈ અને સુરતથી વહાણો આવીને અઢળક ઇમારતી લાકડા ઠાલવી જતા જીવન જરૂરિયાતની ચીજો પણ દરિયા માર્ગે …
‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’ ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી …
આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે …
સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા …
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો …
સને ૧૭૨૩માં ભાવસિંહજી પહેલાએ ભાવનગર શહેર વસાવ્યું. જૂના કાળે ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું અને મહત્ત્વનું રાજ્ય ગણાતું. મારવાડનો મુલક છોડીને સૌરાષ્ટ્રમાં આવેલા સેજકજીના મોટા પુત્ર રાણજીના વંશજોએ ક્રમેક્રમે ભાવનગર રાજ્યને …
ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા …
ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો ભારત દેશ આઝાદ થયો. દેશી રજવાડાઓની જાહોજલાલીનો સોળે કળાએ ઉગેલો સૂરજ આથમી ગયો. જૂના રાજવીઓના જમાનામાં જન્મેલા અને વૃદ્ધત્વને વરેલાં પ્રજાજનો આજે રાજવીઓની લોકપ્રિયતા, કલાપ્રિયતા અને …
આપણા કવિઓએ વાણીના-કરૂણ, શાંત, રૌદ્ર, શૃંગાર, બિભત્સ, હાસ્ય એવા નવ રસ કહ્યા છે. બાજંદો (કુશળ) લોકવાર્તા કથક કંઠ અને કહેણી દ્વારા નવેનવ રસની અનુભૂતિ આપણને અદ્ભૂત રીતે કરાવે છે. …