Tag: જોરાવરસિંહ જાદવ
રાષ્ટ્રીય શાયર સદ્ગત ઝવેરચંદ મેઘાણી માત્ર બે પંક્તિમાં સૌરાષ્ટ્રના ગામડાનો સરસ પરિચય કરાવે છે: નાના શા ગામડાના નાના વિસામા ચૉરો ને ચબૂતરો જી રે. ચૉરે બેસીને ગીત ગાતાં પટેલિયા …
‘પરકમ્મા’ પુસ્તકનાં પાનાં પર ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના ઇતિહાસને ઉલટાવી નાખનાર એક વાક્ય લખ્યું છે ઃ ‘બંદૂકો આવી ને બહાદૂરો રડ્યા.’ ગુજરાત ને કચ્છ-કાઠિયાવાડના શૂરવીરો બંદૂકની બીકથી નહોતા રડ્યા, પણ …
કહેવત એ ભાષાનું લટકણિયું નહીં પણ એનું ઘાટિલું ઘરેણું છે. નગરમાં વસનારા શિષ્ટ નાગરિકોએ બોલચાલમાંથી કહેવતોને જાણે કે દેશવટો દઇ દીધો છે. પણ કચ્છ કાઠિયાવાડની લોકબોલીમાં, લોકજીવનમાં માનવીની સમજણ …
લોકસાહિત્ય એટલે લોકજીવનનો સ્મૃતિ ગ્રંથ, આ સ્મૃતિગ્રંથના સીમાડા નિર્બદ્ધરીતે વિસ્તર્યા છે. વિદ્વાનો જેને લોકશાસ્ત્ર તરીકે ઓળખે છે એ લોકશાસ્ત્ર અજાયબીભરી અનેક પ્રકારની લોકકથાઓથી સમૃધ્ધ છે. આ બધી લોકકથાઓમાં ‘ઉત્પત્તિકથાઓ’ …
ગીરમાં વસતા માલધારીઓ પોતાની ભેંસોને સાંકળ વડે કોઈ દિવસ બાંધતા નથી. દોહતી વખતે કે રાત્રે કાંટાની વાડ્યવાળા વાલોડિયામાં છૂટી જ રાખે છે. જંગલના બહોળા ચરિયાણમાં ચરતી અને હિરણ્ય જેવી …
વૈશાખ મહિનામાં ગામડાંમાં વિવાડો ઉમટે. કાળજામાં કંઇક કોડભરેલા વર કન્યાના લગ્ન લેવાઈ જાય. પછી વિવાહિતનો ખોળો ન ભરાય ત્યારે સૂર્યપત્ની રાંદલને આરજુ કરતી ગાય છે : આ લીંપ્યું ને …
દિવાળીનું પાંચ દિવસનું પરબ રૂમઝૂમતું વહી જાય અને કારતકી અગિયારસના તુલસીવિવાહ રંગેચંગે ઉજવાઈ જાય તી કેડ્યે લોકજીવનમાં વિવાહ-વાજનની બઘડાટી બોલવા માંડે. લગ્નપ્રસંગે જાતિએ જાતિએ નોખનિરાળા રિવાજો જોવા મળે. આમાંનો …
લોકસમાજમાં માનવીની બોલી અને લખણ-અપલખણને વર્ણવતી એક કહેવત છે: બાર ગાઉએ બોલી બદલે, તરુવર બદલે શાખા, જાતે દા’ડે કેશ બદલે, લખણ ન બદલે લાખા. તમે પગપાળા કે ગાડામારગે બાર ગાઉનો પલ્લો …
પ્રેમી હૈયાંઓ માટેનું પ્રયાગરાજ બંગાળનું નાન્નુર ગામ ‘હું પ્રેમના સોહામણા સરોવરમાં સ્નાન કરીશ. કામણગારી આંખોમાં પ્રેમનું આંજણ આંજીશ. પ્રેમ જ મારો ધર્મ છે, પ્રેમ જ મારું કર્મ છે. હું …
કોયલડી ને કાગ વાને વરતારો નહીં; પણ જીભલડીએ જવાબ, સાચું સોરઠિયો ભણે. આ કાળા રંગનું ચકોર પક્ષી કાગ અર્થાત્ કાગડો આપણા લોકજીવનમા જૂના કાળથી જાણીતો છે. ભારતનું કોઈ પણ …