Tag: જોરાવરસિંહ જાદવ

રાંદલપૂજાની પૌરાણિક પરંપરાની રસપ્રદ વાતો

‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ …

જુનાકાળે લોકજીવનમાં રમાતી સાપ-સીડીની રમતની અજાણી વાતો

સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય …

બત્રીસ જાતનાં પકવાન અને તેત્રીસ જાતના શાકપાનની રસપ્રદ વાતો

પાંચસો વર્ષ પૂર્વે ગુજરાતનાં ખાનપાનમાં જલેબી, ઈડલી, ઢોકળાં ને ખાંડવી લોકપ્રિય હતાં! ગાંઠિયા તો ઘોઘાના, ઘારી તો સૂરત શહેરની, પેંડા તો ભાવનગરના, હલવો તો મુંબઈનો, દેવડા (ગળ્યા સાટા) તો …

તલવારોનો રંગીન ઈતિહાસ

‘વ્યાપારે ધન સાંપડે, ખેતી થકી અનાજ; અભ્યાસે વિધા મળે, ખાંડાબળથી રાજ.’ લોકવાણીનો દૂહો કહે છે કે સાહસિક માનવી વેપાર-વણજથી ધન કમાય છે. ખંતીલો મહેનતુ ખેડૂત ખેતીવાડી દ્વારા ધન, ધાન્ય …

વાદી-મદારીના ખેલની બોલી

પેટનો રોટલો રળવા રાનરાન રખડતી ભટકતી, અત્યંત ગરીબાઈમાં જીવન ગુજારતી અને જન મનરંજન કરાવતી આપણી લોકજાતિઓએ સાંસ્કૃતિક ધરોહરને જીર્ણશીર્ણ હાલતમાં પણ જીવતી રાખી છે. દુઃખની વાત એ છે કે …

છૂંદણાંની પરંપરા

કુદરતે દીધેલા રૂડા રૂપને વધુ નિખારવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે પોતાના શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ભાવના લોકનારીના હૈયે …

કાન-ગોપીની રાસલીલા

જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને વૃંદાવનની …

લોકજીવનનાં લગ્ન પ્રસંગના અદ્‌ભૂત રિવાજો

ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે, ખાખરા …

પ્રાચીન ભારતીય જાદુકલા

જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત. …

કુમારી અને રસિયા વાલમની પ્રેમકથા

ગુજરાતને વિરાસતરૂપે મળેલ પ્રાકૃતિક સોંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળ, પશ્ચિમે કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઊડીને આંખે …
error: Content is protected !!