Tag: ગ્રામ્ય જીવનના સ્તંભ
વરસો પહેલાંની વાત છે. મારા ગામમાં ઠાકોરની એક બાઈને વીંછી કરડ્યો હતો. તેને એક ઝોળીમાં નાખી અમારા ગીધાભાઈ પાસે લાવ્યા હતા. મારેને ગીધાભાઈ વચ્ચે ઉંમરનો તફાવત ધણો પણ તો …
હીરો બજાણીયો… ગામથી ઓતરાદા ખરાવાળની કોરે તેના પરિવાર સાથે “મલ્લી”(ઘરનો એક પ્રકાર)માં રહે.. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય, આગ લાગે, ગામ પર કોઈ વિપત આવી પડે, વધુ વરસાદને લઈ …
વજી અમારા ગામના સવજીની વહુ.. બોલાવે ચલાવે ચાલ ચલગતે બહુ જ સારી. હસી મજાક પણ ગમે અમને આ નામ સવજીને વજી બહુ ખાસ લાગતું. કેમ કે તે બેઉ નામથી …
અગાઉના સમયે આખેઆખુ ગ્રામ્યતંત્ર ગરાગવટી પર ચાલતુ. વાળંદ, સુથાર, કુંભાર તમામ વસવાયા કોમ ગરાગવટી પ્રથા પર જ હતી. મેઘા મે’તર અમારા ખેતીના દરેક કામકાજે મદદ કરે પછી ભલેને વાવણી …
ચુંડો રબારી જણાવ્યા મુજબ અગાઉના જમાનામાં રબારી કોમમાં માલ પરથી માલદાર ગણાતો.. માલ એટલે દૂધાળાં ઢોર. એમાં ય વળી બે ભાગ.. એક મોટો માલને નાનો માલ .. મોટો માલ …
ભુરાભાઈ રબારી,ગામના એકમાત્ર રબારી, ગાયો રાખે, ઢોરની નાની મોટી બિમારીના દેશી ઈલાજે ય કરે ગાય અંગે તેમની જાણકારી ય ભારે.. મેં એકવાર તેમને પુછેલું કે ગાય કેટલા વરસ જીવે? …
અમારા રતિભાઈ બંકા એટલે જોઇતાકાકાના સુપુત્ર. અમારા કાકાને બળદની માસ્ટરી.. બંકાને ભેંસની માસ્ટરી… તેમની જાણકારી મુજબ…. વિશ્વના પ્રાણી જગતમાં ભેંસનું સ્થાન ઉમદા અને અિદ્વતિય છે. વિશ્વના ઘણા દેશોમાં ભેંસનું …
આજના યુગમાં પણ કંટાળેલ માણસ મનોરંજન શોધે છે. મનને રંજન આપે તે મનોરંજન… આજના યુગમાં ટી.વી. મલ્ટીપ્લેક્ષ સિનેમાગૃહો, નાટ્યગૃહો વિગેરે છે. અગાઉના જમાનામાં પણ માણસ રોજની ઝંઝાળમાંથી છુટી મનોરંજન …
અગાઉના કાળમાં આજની જેમ દરજીઓ સિવવાની દુકાનો ધરાવતા નહોતા… અમારા જ ગામના આજથી પચાસેક વરસ પહેલાંની વાત કરીએ. તભા મેરઈ અમારા મેરઈ. જીભ થોડી પકડાય.. ‘ત’ને ‘ટ’ બોલે.. શરીરે …
જોઈતાકાકા પટેલ… અમારા જોઈતાકાકાને ખેતી તો ખરી પણ બળદના ય ભારે શોખીન અને જાણકારે ય ખરા… તે કહેતા.. બળદના અનેક પ્રકારને લક્ષણો છે. ખોડીલો બળદ કોને કહેવો? ૧.પાસાબંધ:-જે બળદને …