સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય …
ભક્તો જ્યારે ભજન-કીર્તન કરે છે ત્યારે પરમાત્માનું સિંહાસન પણ ડોલી ઊઠે છે. ભગવાનને સંગીત ગમે છે. શ્રી કૃષ્ણ પોતે જ વાંસળી વગાડતા હતા અને તેથી ત્રણે લોક ઝૂમી ઊઠ્યા …
દુનીયાના દેશોમાં ભારત જ એવો દેશ છે કે જેની પાસે જીવન જોવાની અલૌકિક દ્રષ્ટિ છે, માનવ જીવનને માંગલ્ય તરફ લઈ જવાની અજોડ ચાવી છે. એ ભારતનું સૌભાગ્ય અને ગૌરવ …
આરતી એ માનવ જીવનને તારતી છે. મંદિરમાં જયારે પુજારી પ્રભુની સન્મુખ આરતી ઉતારતો હોય ત્યારે બધાની નજર પ્રભુની સામે એકચિત્તે ચોંટેલી હોય છે. માનવ મહેરામણ પ્રભુનાં શૃંગાર, પ્રભુના દિવ્ય …
હિંદુ પરંપરામાં મસ્તક પર તિલક કરવાનું ધાર્મિક કાર્યો સાથે જોડાયલું છે. દરેક શુભ અવસરે આવું કરવાનું પ્રસન્નતાનું, સાત્વિકતાનું, સફળતાનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ મહત્વના કાર્ય કે વિજય અભિયાનમાં …
મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે …
શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને …