મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …
લોકજીવનમાં આવેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં લઇને કોઇ લોકકવિએ નિઃસાસો નાખતાં કહ્યું છે કે ઃ ગયા ઘોડા ગઇ હાવળ્યો ગયાં સોનેરી રાજ, મોટર-ખટારા માંડવે કરતાં ભોં ભોં અવાજ. આજે તો …
ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઊપડિયા, (કાં) મરઘાનેણે માણવા, (કાં) ખગ વાવા ખડિયા. (એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર …
ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …
અત્યાર સુધી દરેકનાં મનમાં એવો ખ્યાલ હશે કે ભારતના નગરો કે કિલ્લાઓ જ ભવ્ય હોય છે. પણ એ ખ્યાલ મનમાંથી કાઢી નાંખજો કારણકે ભારતમાં જો ભવ્ય શબ્દ વપરાતો હોય …
ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના …
ભાષાનું ઘરેણું ગણાતી કહેવતો લોકજીવનના અનુભવમૂલક જ્ઞાનનો ભર્યો ભંડાર ગણાય છે, જેમ કેઃ નાર, ચોર ને ચાકર ત્રણ કાચા ભલા; પાન, પટેલ ને પ્રધાન ત્રણ પાકા ભલા. નાગરો માટેની …
લોકકંઠે રમતી બહુ જાણીતી કહેવત ઃ ‘ઝેરના પારખાં નાં હોય’ ઝેર એટલે વિષ. મહાદેવ શંકર વિષધારી કહેવાય છે. સમુદ્રમંથન વખતે તેમાંથી હળાહળ નીકળ્યું હતું, નેે શંકર પોતાના કંઠમાં રાખ્યું …
‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …
ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો. આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ …