આ વખતે અલાદાદ ક્યાં હતો ? કાદુ ઉંટ કરીને હમણાં તેડવા આવશે એ વાટ જોઈને કરાંચીમાં એક છુપે સ્થળે એ બેઠો હતો. મોડું થયું એટલે એ ફિકરમાં પડ્યો. બાવાવેશે …
ગુજરાતમાં, વિશેષતઃ કચ્છ અને સૌરાષ્ટ્રમાં વસતી લોકજાતિઓ કેટલી ખુશનશીબ છે ? એમની પાસે લોકસંસ્કૃતિની ભાતીગળ અને ભવ્યાતિભવ્ય વિરાસતનો વૈભવવંતો વારસો છે. એનો જોટો જગતભરમાં આજેય જડવો મુશ્કેલ છે. પ્રકૃતિની …
રમઝાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહરોમાં, તરવાર બંદૂકો ખીલીએ ટીંગાડીને બેઠા બેઠા કાવા પીતા હતા. ઓચીંતી એક …
‘‘ઘર વખાણિયે બારથી ને ઓરડો વખાણિયે છત, મહેમાન વખાણિયે વેશથી, રૂપ વખાણિયે જત’’ લોકસાહિત્યના કીમતી કણ જેવો બે પંક્તિનો દુહો લોકજીવનની, લોકકલાની લોકસંસ્કાર અને લોકસંસ્કૃતિની ઘણીબધી વાતું કહી જાય …
કાદરબક્ષ બહારવટે ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમજ બીનજખ્મી તમામ, કેદમાં પૂરાયા. પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો હાથમાંથી છટકી …
સાતમી સદીમાં ભારતની મુલાકાતે આવેલા ચીની મુસાફર હ્યુ એન સંગે ભારતમાં તે વખતની શિક્ષણપ્રથા અંગે કેટલીક રસિક વિગતો આપી છે. એ ઉપરથી આર્યોની જે શિક્ષણપધ્ધતિ હતી તેનો પ્રવાહ અખંડિત …
ઈણાજનો નાશ કાલે આંહીઆ તોપ મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ !” જુનાગઢનું રાજ હતું: વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો : વેરાવળથી પાંચ …
ભોગ અને ભયને પડતાં મૂકી જાણનાર ભડવીરના ભાલ જેવો ભાણ ઝંકોળા દઈ રહ્યો છે, અફાટ રણની રેતી ધગી રહી છે, જન્મકુંડળીના ગ્રહની વક્રદ્રષ્ટિનો સંતાપ સહેતી નારાયણીના ઉરમાંથી ઉઠતી વેદના …
મુસલમાની સત્તાકાળ માં આ દ્વિપકલ્પ કે તેને લગતો ભાગ ‘કાઠીયાવાડ’ કહેવાતો નહિ પણ તે ગુજરાતનો જ એક ભાગ ગણાતો, મુસલમાની હાકેમી પહેલાના વખત માં દ્વિપકલ્પ ને લગતો થોડો ભાગ …
બહોળા ઘાસપાણીએ છલકાતી બાબરિયાવાડમાં હેમાળ નામનું નાનું ગામડું હતું. માત્રો વરૂ નામનો ગરાસિયો હતો. માત્રો વરૂને આંગણે એક સો ભેંસો દૂઝતી હતી. એક દિશાએ દરિયાનો કિનારો ને બીજી દિશાએ …