Category: સોરઠી બહારવટિયા
દ્વારકાના અંગ્રેજ હાકેમના બંગલામાં મડમ મેરી પોતાના સ્વામી બારટન સાહેબની સાથે જીકર લઈ બેઠી છે : સાહેબ ઓરતને સમજાવે છે: “મેરી, તું હઠીલી થા નહિ આજ આપણે આંહી સરકારી …
વાઘેરોના સાથમાં આજ વેપારી રામજીભા ઘૂમી રહ્યો છે. રામજી શેઠ દ્વારકાનું ભૂષણ બન્યો છે. જોધો માણેકના એ દિલોજાન ભાઈબંધ પર જામપરામાંથી બાપુ સખારામનો સંદેશો આવ્યો કે “અમે ઘેરાઈ ગયા …
આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એ ત્રીસ ગાઉનું જંગલ : એના કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે …
આષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. …
મરાઠાએ મારી મારીને જેર કરેલી કાઠી કોમ ગાયકવાડનાં ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી. ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરના ત્રણ ઉદ્યમેા થઈ પડ્યા હતા. …
‘પેંડા કેટલા કીધા?’ ‘દસ શેર’ ‘હં!… બીજું?’ ‘પાંચ શેર ઝીણી સેવ.’ ‘આંગણે કાંઇ વરો-બરો આવ્યો છે એલા?’ ‘નાસ્તા માટે જોઇ છ, શેઠ! વરો શાનો?’ ‘ભલે… પણ દસ શેર પેંડા …
ગોંડલ તાબાના મેરવદર ગામની સીમમાં ભીમા નામનો એક જત પોતાના બાપદાદાની બે સાંતી જમીન ખેડીને પેટગુજારો કરે છે. પોતાને બીજા ત્રણ ભાઈઓ છે. ઘેરે બે દીકરીઓ ને એક દીકરો …
(સોરઠા) બહારવટામાં બંધુઓ, અણનમા એકવીસ ભારે કરિયલ ભીંસ, અફસરો પર એભલા (૧) ઓયકારા અંગ્રેજના, ગડબડ ગાયકવાડ પેટીમાં થ્યા પા’ડ, એફઆયઆરના એભલા (૨) પેર્યા ત્રોડા પગ મહીં, ભડ તે ભારે …
પોરબંદર તાબે આવેલા મોઢવાડા ગામમાં ઇસ.૧૭૮૦ માંનાથાભગતનો જન્મ થયેલો તેમના માતાનુ રુડીબાઇ અને પીતાનું નામ વશીયાંગભાઇ. તેમના સસરાનુ ગામ ક્ડછ. પત્ની નું નામ ઉજીબાઇ તથા માલદે અને ભીની નામના …
આવો આવો આપા માણસૂર !” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો. “અાપા બાવાવાળા ! ” માણસુર ધાધલ બેાલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.” “બોલો બા ?” …