Category: લોક સાહિત્ય
‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’ ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી …
આજે તો અનેક સગવડ સુવિધાઓ આપણા આંગણે મુકામ માંડીને બેઠી છે. ચકલી ખોલો એટલે નર્મદા ડેમનું પાણી આવવા માંડે. ગામડા-ગામમાં યે ઘરોઘર પાણીના નળ આવી ગયા. વિકાસના વાવા-ઝોડા વચ્ચે …
સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા …
લોકસાહિત્ય કલ્પવૃક્ષ જેવું છે. કહેવાય છે કે કલ્પવૃક્ષ નીચે ઊભા રહીને જે માગીએ એ મળે, એમ લોકસાહિત્ય પાસે જે માગો મળે. એમાંથી અર્થસભર દુહા મળે. હૈયામાં સ્પંદનો પ્રગટાવતાં ગીતો …
પ્રાચીન ભારતમાં માનવીઓનો જીવનસંઘર્ષ આજના જેટલો જટિલ ન હોવાથી પ્રમાણમાં લોકો સુખી હતા. ધરતી કણમાંથી મણ અનાજ આપતી. કોઠીઓ કણથી ભરેલી રહેતી. પશુપાલનના પ્રતાપે ઘી-દૂધની નદીઓ વહેતી. નવ નિરાંત …
મામૈદેવ ત્રિકાળ જ્ઞાની ગણાતા. એમને ખબર હતી કે શિક્ષિત પ્રજા તેમના ભાવિ કથનોનો ભરોસો નહી કરે એટલે તેમને ચેતવતા કહે છે : ‘શાયર છલે, આડ ફરે અરક ન ઉગમે …
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી …
સોનાનું ઝાંઝર સાયબે ઘડાવ્યું. ઝાંઝરમાં ઝણ્ય વાગે હો રાજ. મેલો તો રમવા જાયેં મારા વાલમા મારવાડી ઢોલ મારું ઝાંઝર રમે. ભારતીય સંગીતના પ્રાચીન ગ્રંથોમાં ૩૬ પ્રકારના વાદ્યોનો ઉલ્લેખ મળે …
પ્રાચીન ભારતવર્ષમાં સંસ્કૃતિ, કલા, વિદ્યા અને સાહિત્યનો સુવર્ણકાળ હતો. કેટકેટલાં જીવનઉપયોગી વ્યવહારજ્ઞાન આપનારા, સામાજિક સુરક્ષા માટેના હેતુલક્ષી ગ્રંથો આપણા ઋષિમુનિઓએ સંપડાવ્યા છે ! અંગ્રેજોના સમયમાં દાખલ કરાયેલી વર્તમાન શિક્ષણ …
ભારતના મધ્યકાલિન સંતોએ વિશ્વમાં આવી રહેલાં અંતિમ વિનાશક યુધ્ધ અને વિશ્વની નવરચનાના અનેક આગમો ભાખ્યાં છે. અત્યાર સુધી મધ્યકાળના સંતોની આગમવાણીઓ સુવ્યવસ્થિત રીતે ગ્રંથસ્થ થયેલી ન હતી. પરંતુ ઈ.સ. …