Category: પોપટભાઇ પટેલ- ઘેલડા
સ્વ.ઉકાભાઈ મુળે ઓઢવ અમદાવાદના મારા સ્નેહીને મિત્ર પણ ખરા… તેમની ભરવાડ જ્ઞાતિ માટેની જાણકારી તેમણે મને આપેલી તેની વિગતો… ભરવાડ જ્ઞાતિનો કોઈ ઈતિહાસ ખરો? પ્રત્યુત્તર: હા,વાસુદેવ ને નંદબાબાના પૂર્વજો …
કઠપુતળીના કસબી: ભાટ લોકો એટલે કઠપૂતળીના કસબીઓ નાનપણમાં વરસે એકાદ બે વાર કઠપૂતળી ના ખેલ દેખાડનાર ભાટ લોકો આવતા..અમે ખુબ જ રસપૂર્વક આ મહામનોરંજન માણતા હતા. ગામના ચોકમાં તેમના …
જીવલો દેવીપૂજક અમારા ગામે તેલના ડબ્બાને ઢાંકણા બનાવી,રિપેર પણ કરી દે, ચોમાસાની તૈયારી હોય ત્યારે છત્રી રિપેરીંગ કરવાનું કામ પણ કરતો..,.મુળ તો તે કડીનો.. આ કોમ વિષે તેણે જણાવેલ …
હેર સ્ટાઈલ બનાવવા માટે કાંસકો અતિ મહત્વનું સાધન છે. હાલમાં કાંસકી પ્લાસ્ટીકની કે મેટલની જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલાં સીસમના લાકડાંમાંથી કાંસકી બનાવી હેર સ્ટાઈલ કરવામાં આવતી હતી. …
વરસો પહેલાંની વાત છે. મારા ગામમાં ઠાકોરની એક બાઈને વીંછી કરડ્યો હતો. તેને એક ઝોળીમાં નાખી અમારા ગીધાભાઈ પાસે લાવ્યા હતા. મારેને ગીધાભાઈ વચ્ચે ઉંમરનો તફાવત ધણો પણ તો …
હીરો બજાણીયો… ગામથી ઓતરાદા ખરાવાળની કોરે તેના પરિવાર સાથે “મલ્લી”(ઘરનો એક પ્રકાર)માં રહે.. ગામમાં કોઈને ત્યાં લગ્ન હોય, આગ લાગે, ગામ પર કોઈ વિપત આવી પડે, વધુ વરસાદને લઈ …
વજી અમારા ગામના સવજીની વહુ.. બોલાવે ચલાવે ચાલ ચલગતે બહુ જ સારી. હસી મજાક પણ ગમે અમને આ નામ સવજીને વજી બહુ ખાસ લાગતું. કેમ કે તે બેઉ નામથી …
અગાઉના સમયે આખેઆખુ ગ્રામ્યતંત્ર ગરાગવટી પર ચાલતુ. વાળંદ, સુથાર, કુંભાર તમામ વસવાયા કોમ ગરાગવટી પ્રથા પર જ હતી. મેઘા મે’તર અમારા ખેતીના દરેક કામકાજે મદદ કરે પછી ભલેને વાવણી …
ચુંડો રબારી જણાવ્યા મુજબ અગાઉના જમાનામાં રબારી કોમમાં માલ પરથી માલદાર ગણાતો.. માલ એટલે દૂધાળાં ઢોર. એમાં ય વળી બે ભાગ.. એક મોટો માલને નાનો માલ .. મોટો માલ …
ભુરાભાઈ રબારી,ગામના એકમાત્ર રબારી, ગાયો રાખે, ઢોરની નાની મોટી બિમારીના દેશી ઈલાજે ય કરે ગાય અંગે તેમની જાણકારી ય ભારે.. મેં એકવાર તેમને પુછેલું કે ગાય કેટલા વરસ જીવે? …