
12. ચાણક્યની સ્વગત વિચારણા – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ગત પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે એક રાજપુત્રને લઈને ચાણક્ય પુનઃ પાટલિપુત્રમાં આવી પહોંચ્યો. આ વેળાએ ક્યાં જવું અને શું ; કરવું, એની ચાણક્યના મનમાં ચિંતા હતી નહિ. તે તો…

ગત પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે એક રાજપુત્રને લઈને ચાણક્ય પુનઃ પાટલિપુત્રમાં આવી પહોંચ્યો. આ વેળાએ ક્યાં જવું અને શું ; કરવું, એની ચાણક્યના મનમાં ચિંતા હતી નહિ. તે તો…

મુરાદેવીએ પોતાના કપટનાટકનો પ્રથમ પ્રવેશ ભજવી બતાવ્યો, તે દિવસથી રાજાએ એવો નિશ્ચય કર્યો હતો કે, “ હવે મુરાવીનું અંતઃપુર છોડીને મારે બીજે ક્યાંય જવું નહિ. મુરાદેવી ખરેખર એકલીન…

વૃન્દમાલા ઘણી જ ચકિત થઈ ગઈ. મુરાદેવી, રાજાની સેવામાં આવી રીતે નિમગ્ન હોવા છતાં ચાણક્ય જેવા એક અપરિચિત બ્રાહ્મણને મળવા માટે સમય કાઢશે, એવી વૃન્દમાલાને સ્વપ્ને પણ આશા…

ચાણક્ય અને વસુભૂતિનો પરસ્પર સારો પરિચય થતો ચાલ્યો હતો. વૃન્દમાલા રોજ રાત્રે અથવા તે એક બે દિવસના અન્તરે વસુભૂતિપાસે આવીને પોતાની સ્વામિનીનો સર્વ વૃત્તાંત કહી જતી હતી અને…

મુરાદેવીએ પોતાની પરિચારિકા દ્વારા સાધારણ ધારણાથી જે પત્ર પાઠવ્યું હતું, તે પત્રનું આટલું બધું સુખાવહ પરિણામ થશે, એવી બીજાઓને તો શું, પણ પરિચારિકા અને મુરાદેવીને પોતાને પણ આશા…

રાજા ધનાનંદ પોતાના મહાલયની અગાસીમાં બેઠો બેઠો નગરની શોભાનું અવલોકન કરતો હતો. પાસે દાસદાસીઓ અને પરિચારકો પણ ઘણી જ થોડી સંખ્યામાં હતાં, એથી જાણે પરિચારકોના નિત્યના સહવાસથી કંટાળીને…

બુદ્ધભિક્ષુ વસુભૂતિના પત્રને વાંચવા માટે વૃન્દમાલા અતિશય ઉત્સુક હતી. મુરાદેવીના મનમાંનો પ્રમાદ દૂર થાય, અને તે અંત:પુરમાં સુખ સમાધાનથી રહે, એવી વૃન્દમાલાની અંતઃકરણપૂર્વક ઇચ્છા હતી; કારણ કે, મુરાદેવીમાં…

વસુભૂતિ ભિક્ષુ એ પ્રમાણે પોતાના હૃદયના ઉદ્દગારો બહાર કાઢતો હતો. તે વેળાએ ચાણક્યના અંતઃકરણમાં નાના પ્રકારના વિચાર- તરંગો ઊઠવા લાગ્યા હતા. “હું જે કાર્ય કરવાના ઉદ્દેશથી મારા આશ્રમને…

ચાણક્ય પોતાના આશ્રમને છોડી નીકળ્યા પછી કેટલેક દિવસે મગધદેશમાં આવી પહોંચ્યો. મગધદેશમાં આવતાં જ તેના મનમાં વિચારોની આ પ્રમાણેની પરંપરા ઉદ્ભવવા લાગી “મારા શિષ્ય દ્વારા મગધદેશને પરાજિત કરવાનો…

એ મહાન સમારંભ ઘણા જ ઠાઠમાઠથી પાટલિપુત્રની પાસે આવી પહોંચતાં જ લોકોના મુખમાંથી આનંદના ઉદ્દગારો એટલા તો જોરથી નીકળવા લાગ્યા કે, સમસ્ત નગરમાં સર્વત્ર માત્ર આનંદના ઘોષની જ…