Category: લોક સાહિત્ય
જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત. …
ગુજરાતને વિરાસતરૂપે મળેલ પ્રાકૃતિક સોંદર્ય પ્રતિ મીટ માંડીએ તો પૂર્વમાં સહ્યાદ્રિ અને સાતપુડાના પર્વતોની હારમાળ, પશ્ચિમે કચ્છનું રણ, ઉત્તરમાં ગિરિરાજ આબુની ડુંગરમાળ અને દક્ષિણે દમણગંગાનું નૈસર્ગિક સૌંદર્ય ઊડીને આંખે …
જૂના જમાનામાં અમારા ગામડા ગામમાં ચૉરાની રાંગમાં રામલીલા અને ભવાઈ ભજવાતી એમાં આપજોડિયા પાંચકડાં રજૂ થતાં. નજરે નિહાળેલી ઘટનાના જોડકણાં ને દૂહાય રમતા મૂકાતા. ઇ ટાણે બાઘુભા બાપુ ચૉરા …
કૃષિ સંસ્કૃતિમાં આ ચાર ચીજો અત્યંત આદરણીય ગણાઈ છે. એની એક લોકોકિત કહેવાય છે ઃ દૂધ તો ગાયકા ઓર દૂધ કાયકા પૂત (પુત્ર) તો ગાય કા ઓર પૂત કાયકા …
સૌરાષ્ટ્ર જૂના વખતમાં કાઠિયાવાડ તરીકે ઓળખાતું. પંજાબમાં એક કાળે વસતા કાઠીઓ ૧૧થી ૧૪મી સદી દરમ્યાન સિંધમાંથી કચ્છમાં અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા. કદાવર અને જોરૂકા ગણાતા કાઠીઓ ઘોડલા ઘુમાવતા ને …
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકજીવનમાં લોકદેવતાઓની પૂજાના જે પ્રકારો જોવા મળે છે તેમાં નાગપૂજાની પરંપરા ઘણી પ્રાચીન મનાય છે. આદિકાળથી નાગને ભય અને આશ્ચર્યનું પ્રતીક માનવામાં આવ્યું છે. શેષનાગને …
આપણે ત્યાં બહુ જાણીતી કહેવત છે ઃ ‘ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા’. કામ કરવાની અનિચ્છાવાળો અનેક બહાના શોધે કે અણઆવડતવાળો ઝાઝો દેખાડો કરે એને માટે આ કહેવત પ્રયોજાય છે. …
લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં …
ભારતીય સંસ્કૃતિમાં ૧૪ વિધા, ૬૪ કળા અને વિવિધ પ્રકારના મનોરંજનો મહત્તવનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં જોવા મળતાં પ્રાચીન મનોરંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧. શારીરિક, ૨. માનસિક અને …
મહાસાગરમાં ડૂબકી દેનારા મરજીવાની મુઠ્ઠીઓ શંખ, છીપલાં, કોડીઓ અને મુલ્યવાન મોતીડાંથી ભરાઈ જાય છે એમ લોકસાગરની લ્હેરોની સેલગાહ કરતો કોઈ સંશોધક મરજીવો કોઠાસૂઝવાળા ‘લોક’-ના હૈયાકપાટ કને પહોંચીને એને ઉઘડાવી …