Category: લોકવાર્તા

‘રંગમોલમાં રમવાથી રાજનાં રખવાળાં ન થાય’

અધરાત ભાંગી રહી છે. આજીના જળ જંપી ગયા છે. અંધકારના ઓળાઓ અવનીને આંટો લઈને અરુણના અજવાળાને અવરોધવા આડાશ ઉભી કરીને ઉંઘી રહયા છે. એવે ટાણે રાજેણાની રીયાસતનો સુવાંગ ધણી …

દાતાર શેઠ પ્રેમચંદ રાયચંદ

મુંબઈ માથે મંદાર પુષ્પની છડી જેવી ઉષા ઉગી ગઈ છે. અન્ય સ્ત્રીમાં આશક્ત થયેલા ઈન્દ્રની આંખ જેવો અરૂણ આભને ઝરૂખે ટલ્લા દઈ રહયો છે. ચંચળ લહેરોથી ઉછળતો સાગર ઘૂઘવાટા …

સમાજને અવગણીને ધ્રાંગધ્રાના ધણીએ સવા ભગતને આવકાર્યા

ધ્રાંગધ્રા ઉપર વિધાતાના તિલક જેવા સવારના સૂર્યના કિરણો રમી રહ્યાં છે. રાજમહેલના વિશાળ ઉપવનની વૃક્ષ ઘટામાંથી વૈશાખી કોયલના ટહુકા વેરાઈ રહ્યાં છે. રસભોગી મકરંદોના ગુંજને કળીઓ ખીલીને ફુલ બની …

સાબરકાંઠાના અભણ આદિવાસીઓની લોકવારતા

આજે દેશમાં અને ગુજરાતમાં પરિવર્તનનો પવન સૂસવાટા નાખતો ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે સંયુક્ત કુટુંબો કડડભૂસ થવા માંડયા છે. વૃદ્ધાશ્રમો ઘરડાં મા-બાપના આશ્રયસ્થાનો બનવા માંડયા છે. …

આશારામ શાહ લાઠીનો કાબેલ કારભારી

સુમન સુવાસથી મઘમઘતી, યૌવનથી વિલસતા દેહવાળી, સુવર્ણના જેવા વર્ણવાળી, લાવણ્યમાં તરબતર થયેલા તનવાળી, પરવાળા જેવા અધરોષ્ઠે ઓપતી અંગનાની આંખમાં ઉઘડેલા રંગ જેવી ઉગમણા આભમાં ઉષાનો ઉજાસ ઉઘડી રહયો છે. …

હાથિયાનો હાથ

રૂપેણ નદીના કાંઠે વાંકિયા (સાણો) નામનું નાનકડું ગામ આવેલું છે. વાંકિયાના ગામધણી ભાણ કોટીલો એની ડેલીએ મિત્રો અને બારોટ ચારણના ડાયરા ભરી બેઠો છે. ડેલીના ખાનામાં માળવાઇ અફીણના ગાંગડા …

દીકરીને શિખામણ

સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …

ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર

કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું …

શ્રી આગિયા વીર વૈતાલની વાત

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …
error: Content is protected !!