Category: લોકવાર્તા

દુકાળમાં પોતાની રૈયતને ઉગારનાર ધ્રોલના ઠાકોર હરિસિંહજી

પિયુની છાતીમાં શોક્યના નખની ઉઠેલી છાપ જોઇને સુંદરીના ચિત્તમાં ચોસલાં પડે એમ ધ્રોળની ધીંગી ધરાનાં ચોસલાં પડી ગયાં છે. છપ્પનિયા કાળનો કોરડો કડપના મંકોડા મરડતા ઢૂંઢિયા રાક્ષસની જેમ રૈયતને …

મલ્હાર રાગથી મેઘરાજાને રીઝવનારા બ્રહ્માનંદ સ્વામી!

સૂર્ય પ્રભાના પ્રસરતા તેજ પૂંજો પુષ્પ પાંખડીઓ પર ઠેરી ગયેલા ઝાંકળ બિંદુઓ જીવી રહ્યાં છે. દેવ મંદિરોમાં આરતીની જયોત ઝળરળી રહી છે. જેની ઉપર શ્રીજી મહારાજની મહેર ઉતરી છે. …

એ સમયે અમલદારો પણ ઉંચે સાદે પ્રાગદાસ પટેલ સામે વેણ ન કાઢતા

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સીમાને સાંધતી ડુંગરમાળ વચ્ચે મા અંબાના બેસણાં. લાખો યાત્રીઓ ભાવપૂર્વક શ્રધ્ધા સાથે અવિરત આવતા રહે છે. જ્યાં કટાવ અને ઓગડનાથના ધર્મ સ્થાનકો લોકહૃદયમાં સદાય રમતા …

ખાનબહાદૂર કાસમ હાજી મીઠા

મુંબઇના મહાસાગરના મોતી વીણવા બેઠો છું. સંશોધનના ખજાનામાંથી સો વર્ષ પૂર્વેનું એક સંભારણું સરી પડે છે. નેકબખ્ત નામ છે કાસમ મીઠા. એમના દાદાનું મૂળ વતન જામનગર જિલ્લાનું ભાણવડ ગામ. …

અંગ્રેજ અમલદારો સામે નીડરતાથી લડનાર ભાઈશંકરભાઈ

ભાઈશંકરભાઈ! ભલા થઈને મારી વાત માનો તો સારુ, બાંધી મુઠી લાખની ગણાશે. તમારી લાખ વાત માનવા તૈયાર છું પણ આ બાબતમાં તમે બોલશો મા. બોલવા જેવું છે એટલે તો, …

પારકી દીકરીને પોતાની માનનાર ખાચર દરબારની વાત

‘જશજીવન અપજશ મરન કરે દેખો સબ કોઇ કહાં લંકાપતિ લે ગયો કરણ ગયો શું ખોઇ’ ધંધુકા પરગણાનું સારીંગપુર ગામ, એટલે સંતનું ધામ. જ્યાં બહુબળીયા બજરંગ બલીના આઠેય પહોર બેસણાં. …

જ્યારે વિક્રમસિંહે સિંહ સામે બાથ ભીડી

ગરવા ગોહિલવાડની ભોમકા માથે શેત્રુજો ડુંગર જેની માટે ચોવીસ તીર્થકરના બેસણાં હજારો યાત્રાળુઓનો વિસામો દિન દુખીયાનો આશરો. આવા પુનિત પહાડની તળેટીમાં આવેલા પાલીતાણા ગામે ભગવાન સુરજના તાતા તેજ પથરાઈ …

ગરવો ગવર્નર

આખો દરિયો ધરી દીધા પછી પણ સૂરજ મા’રાજ ભાવનગરને ધખધખાવી રહ્યા હતા! શહેરની ઇમારતો અને રસ્તાઓ પર તડકો ત્રાડતો હતો એવે સમયે ભાવનગરની બહારના એક ફાર્મમાં ટ્રેક્ટર ગાજતું હતું. …

દીવાન અનંતજીએ શ્રીનાથજીનો યાત્રાવેરો માફ કરાવ્યો

ધર્મ, અર્થ, કામ અન મોક્ષને સિધ્ધ કરવાના સાધનરુપ સુર્યદેવ ઝેકોળો કરી રહયો છે. ભગવાન શ્રીકૃષ્ણની વેણુના નાદે કાલીદીના કાંઠે વિહવળ થયેલી વ્રજનારીઓના ઉર જેવી ભોમકામાંથી વરાળું ઉઠી રહી છે. …

અંગ્રેજ અમલદારનો મદ ઉતારનારા વઢવાણના રાજવી

રાતા કમળની રજથી રોળાયેલા તળાવડીના પાણીમાં ઉઠતા તરંગ જેવા ઉગમણા આભારમાંથી ઉષાના તેજ કિરણો ત્રબંકી રહ્યા છે. ચંદન વૃક્ષોના વનમાં આળોટીને ઉઠેલા વસંતનો વાયુ વિહરી રહ્યો છે. વઢવાણ નગરનો …
error: Content is protected !!