Category: પાળિયા કથા
પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે …
હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો …
આ પાળીયા છે ત્રિકમસાહેબના એક પૂર્વજ નામ મેપાર. એનું ગામ ગેડી એને સાત દિકરા હતા એમને સૌથી મોટો દિકરો ખીમો જ્યોતિષનો નિષ્ણાત ગણતો. હવે વાત શરૂ કરૂં એક દિવસ …
સંવત ૧૬૫૦ ના આળાગાળા માં, બાલા બુધેલા કરી ને એક વણાર આહિરે બુધેલ ગામનુ તોરણ બાંધી ગામ વસાવ્યુ અને પરિવાર સાથે આનંદ થી રહે છે, તે સમયે કોળીયાક ગામ …
સૌરાષ્ટ્રની ભૂમિ જતિ-સતી વીર-વીરાંગના, અને કલાકાર, ચિત્ર-શિલ્પકારની અવતરણ ધરા. તેમાં ઝાલાવાડની ધરતી કોમળ અને કરાડ. આવળ, બાવળ, અને બોરડી અને કેસૂડાના જયજયકાર. ભારતની યોગિની શી ભાસે, ચોગરદમ સુગંધસાગરની લહેરખડી …
“હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું, એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં, એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ …
સાતમી સદીથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા ઓખામંડળમાં વસેલી વાઘેર પ્રજાની સંસ્કૃતિમાં ગ્રીસની, આસીરીઆની, સ્કીધીયાની, ઈરાન અને સિંધની સંસ્કૃતિની ઝીણીપાતળી છાયાનાં દર્શન થાય છે. વાઘેર પ્રજાનો પોતાનો આગવો કોઇ ધર્મ હોય …
વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …
આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા. પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનારેય દીઠા. પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી …