Category: પાળિયા કથા
પરહિત કાજે ત્યાગ અને સમર્પણની ભાવના સૌરાષ્ટ્રની ધરતીમાં ભરપુર જોવાં મળે છે. જેમાં અનેક જ્ઞાતિઓએ યા હોમ કરી નિસ્વાર્થ ભાવે પોતાનાં પ્રાણની બલી હોમી છે. જેમાં અઢારેય વરણે પોતાનાં …
ભાલ પંથકની ધરતી માથે રૂડુને રૂપાળું ગોરાસુ ગામ આવેલું છે. જ્યાં માતા સિકોતરના છેલકુવા માથે બેસણા છે. જે નવઘણની વારે આવેલાં એવા માતા ખોડીયારના બેસણા છે એવું ગોરાસુ ગામ …
૧૯૦૫ની સાલની આ વાત છે. મોરબી પાસે આવેલા બગથલા ગામમાં એક ભવાઈ મંડળી આવી. રોજ રાતે એ મંડળી ભવાઈ કરે અને ગામના લોકોને ખુશ ખુશ કરી મૂકે. ભવાઈમાં જાત …
મેઘાડંબર મંડાણો છે. વાદળા ધટટોપ જામ્યા છે. ધોળા દિવસે અંધારું છવાયું હતું. વિજળીના કડાકા બોલતાં હતાં. કાચાપોચા ના દિલ ધ્રુજી ઊઠે એવો અષાઢી મેધ મંડાણો છે. આવા સમયે માથે …
જૂનાગઢનાં રાજવી રા કવાટ અને ઉગાવાળા મામા ભાણેજ. તેઓ રાની સેનામાં હતાં અને ઘણા યુધ્ધો લડ્યા અને જીત્યા હતા, પણ મામા ભાણેજ વચ્ચે થોડી વાત બગડતા વટે વાત ગઈ. …
હજું પણ પીરાણા પ્રગટ છે કાંઇ પોઢી નથીં ગયાં બાકી આજનું વિજ્ઞાન જેની આગળ ટુંકુ પડે એવડો મોટો અમારો પાળિયાદનો ઠાકર છે. મિત્રો આ વાત કોઈ બનાવટી કે ઉપજાવેલી …
ભાલની ધરતી માથે સુરજ મારજ આથમવાને આરે છે. ગૌધુલી ની ડમરીઓ ચડી છે. પોતાનાં પહુડાનુ પેટ ભરવા ગાયું ઝડપથી ગામમાં દાખલ થઇ રહી છે, સંધ્યા ખીલી છે, ઠાકરની આરતીની …
ખબરદાર કોઈએ ખુટીયા (આખલો) ઉપર ભડાકો કર્યો છે, પણ સરદાર મુળીના સીમાડેથી એજ આડો આવીને ઊભોર્યે છે. ભરવાડને એની ઓથે રાખે છે. એક ભડાકો નથીં કરવાં દિધો ભલે તોય …
આમતો સૌરાષ્ટ્ર ની ધરતી માથે અનેક ધીંગાણા ખેલાણા. કંઈક વેતરાણા ને કંઈક વઢાણા કોઈ સ્વાર્થના ને કોઈ પરમાર્થના પણ સ્વાર્થ કરતાં પરમાર્થ માંટે વધારે યુદ્ધ થયાં. જેમા અબળા માટે …
સવારનો પહોર છે. વાંકાનેર તાબાના રાતી દેવળી ગામને પાદરે ગામ ધણી જેઠીજી ઝાલા ઊભાં છે. એટલામાં પાદરેથી સાતેક ઘોડાસ્વારો નીકળ્યા તેમને જોતાં જેઠીજી બોલ્યા રામ રામ ભા ક્યા રેવા? …
error: Content is protected !!