Category: પાળિયા કથા
ખારાપાટના એક ગામડે કાઠી જ્ઞાતિનો કારજનો પ્રસંગ એટલે કાઠીયાવાડના ખુણેખુણેથી કાઠી ડાયરો ભેગો થયો છે. હવે તો બપોર થવા આવ્યો છે છાશું પીવાનો સાદ પડે એટલે વહેવાર લખાવીને પછી …
ગામને માથે ગાયો વાળવાની કે ગામ ભાંગવાની આફત ઊતરે ત્યારે રાજપૂતથી માંડીને રખેહર સુધીની કોઈ પણ જ્ઞાાતિના બહાદુરો હાથ પડ્યું હથિયાર લઇને ધાડપાડુઓ- લૂંટારાઓની સામે બહાદુરીપૂર્વક ઝઝૂમ્યા છે. આવા …
આ જગતની શરૂઆતથી જ માનવોમાં ભાઈબંધી થતી આવી છે અને જેણે નિભાવી છે એનાં નામ ઇતિહાસમાં અમર થઈ ગયા છે. કૃષ્ણ અને સુદામાની ભાઈબંધી જગતમાં જાણીતી છે. સોરઠની ધરતી …
મોટા ભેલા ગામની ઉગમણી કોર્ય તળાવની પાળે, મારગને અડીને આવેલ વડલાના છાંયે ત્રણ ખાંભીયુ ઊભીયુ છે. કોની છે એ ખાંભીયુ? પરણીને આવતો મીંઢોળબંધો વરરાજો લૂંટારાઓ સામે સામી છાતીએ લડીને …
ધાણધારની ધરતી પર અરવલ્લીની હારમાળા શરૂ થાય અને થોડીક હારમાળા વટાવ્યા બાદ શિરોહી ધરતીની શરહદ લાગે. પુર્વ દોતારના પંથકો આવેલા, ઉત્તર પુર્વ ભાગ ડુંગરમાળથી ઘેરાયેલો, પશ્ચિમે કોળીયારાનો એક સરાયો …
આજથી સાતેક પેઢી જેટલો સમય થયો છે. આ સત્ય ઘટના ને. ભાલ ની ધરતી છે અને બાવળીયાળી ની આસપાસ સિંહો ની થોડી ઘણી વસ્તી જોવા મળતી હતી એ સમયે. …
મિત્રો આ એજ વિર નર નો પાળીયો છે જેનું નામ રત્નો જોગરાણો…. પિયાવા ગામના ઘણી જુઠા ખુમાણની ડેલીએ વીસેક આદમીઓનો ડાયરો જામ્યો છે ચોપાટની રમત જામી છે. દરબાર ગામધણી …
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણથી પંદરેક કિ.મી.દૂર કામઢી વહુઆરુની ફુલગુલાબી હથેળીએ ઉજળાં થયેલાં હાંડા જેવું ગુંદિયાળા નામનું નાનકડું ગામ આવેલું છે.ઈ.સ.૧૪૬૫, વિ.સં.૧૫૨૧-૨૨ના સમયગાળામાં ચંદ્રસિંહ ઝાલા ગુંદિયાળા ગામના ગામધણી.આમ તો એમના વડવા …
‘શૂરાની રાંગમાં રમે ઘોડલાં, એની માથે સોનેરી પલાણ, રણમાં શૂરીઓ આવે રમતો, તે દી ઝાલ્યા ન રે ઝુઝાર.’ સૌરાષ્ટ્રની ભૂમિ અનેક પાળિયાઓ પોતાના પેટાળમાં સંઘરીને બેઠી છે આ ધરતી …
સૌરાષ્ટ્રની ધરતી સંતો અને સમર્પણ માટે સુખ્યાત છે એમ વટ, વચન ને ટેક અર્થે ખેલાયેલાં બહારવટા માટે પણ જાણીતી છે. આ બહારવટાની સમાંતરે ફૂટી નીકળેલા લૂંટારું ધાડાઓએ કરેલી લૂંટફાટની …