Tag: જોરાવરસિંહ જાદવ
દુનિયાના દેશોની વૈજ્ઞાનિક શોધોની વાતો સાંભળીને આપણે હરખઘેલા થઇ જઇએ છીએ પણ પ્રાચીન ભારતવર્ષમાં આપણા ઋષિમુનિઓ અને મનિષીઓ દ્વારા સર્જન પામેલા જ્ઞાનવિજ્ઞાનના ભંડારરસમા સંસ્કૃત ગ્રંથોને નજરઅંદાજ કરવાનું વીસરી જઇએ …
હરિયાળી ધરતી, ડુંગરાની ગાળિયું ને જંગલઝાડિયુંની વચ્ચે ગુજરાતની પ્રકૃતિપરાયણ લોકસંસ્કૃતિ ખીલી છે. લોકસંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ તે એનું લોકસંગીત. લોકસંગીતની સાથે ગીત અને નૃત્ય જોડાયેલાં છે. નિસર્ગના ખોળે વસતી …
પ્રાચીનકાળથી ગુજરાત કલા, સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતું રહ્યું છે. ગુજરાત અને ભારતમાં અગણિત કલા અને હસ્તકલાઓનો સૂર્ય એક કાળે મધ્યાહ્ને તપતો હતો. ગુજરાતના કામણગારા કલાકારોના હાથે તૈયાર થયેલા બેનમુન …
જૂના કાળે કલા, સંસ્કાર અને સંસ્કૃતિનું ધામ ગણાતા ભારત વર્ષમાં ૧૪ વિદ્યાઓ, સ્ત્રીઓ માટે ૬૪ કલાઓ અને પુરુષો માટે ૭૨ કલાઓ હતી, જે સંસ્કૃત સમાજના માનવીઓએ શીખવી પડતી. આ …
આપણે આદરપૂર્વક અને માતૃભાષા કહીને ગૌરવ લઈએ છીએ એ ગુજરાતી ભાષાના અગણિત શબ્દો અનેક અર્થોની છાયા ધરાવે છે. એ જાણવું હોય તો આપણે ગોંડળના પૂર્વ સાહિત્યપ્રેમી રાજવી ભગવતસિંહજીએ તૈયાર …
લોકભાષાની લીલુડી વાડીમાં કહેવતોરૂપી રંગબેરંગી ફૂલડા ખીલેલા જોઈ શકાય છે. એમાંની લોકહૈયે ને હોઠે રમતી તો કહેવત ‘ધરમની ગાયના દાંત ન જોવાય‘ ‘ફલાણા ભાઈ તો ધરમનો થાંભલો છે !’ …
સાતમી સદીથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા ઓખામંડળમાં વસેલી વાઘેર પ્રજાની સંસ્કૃતિમાં ગ્રીસની, આસીરીઆની, સ્કીધીયાની, ઈરાન અને સિંધની સંસ્કૃતિની ઝીણીપાતળી છાયાનાં દર્શન થાય છે. વાઘેર પ્રજાનો પોતાનો આગવો કોઇ ધર્મ હોય …
લોકજીવનમાં આવેલા ઝડપી પરિવર્તનને ધ્યાનમાં લઇને કોઇ લોકકવિએ નિઃસાસો નાખતાં કહ્યું છે કે ઃ ગયા ઘોડા ગઇ હાવળ્યો ગયાં સોનેરી રાજ, મોટર-ખટારા માંડવે કરતાં ભોં ભોં અવાજ. આજે તો …
ડુંગરાની ગાળિયુંમાં ફાગણ મહિનામાં ખીલેલા ખાખરાની ડાળી માથે બુલબુલ આવીને બેસી જાય એમ મરુભોમ (મારવાડ)ની કન્યા મારવણી-મારુના અંગ માથે રૂમઝૂમતું જોબનિયું આવીને બેસી ગયું છે. અષાઢ મહિનામાં આકાશમાં વર્ષાના …
ભાષાનું ઘરેણું ગણાતી કહેવતો લોકજીવનના અનુભવમૂલક જ્ઞાનનો ભર્યો ભંડાર ગણાય છે, જેમ કેઃ નાર, ચોર ને ચાકર ત્રણ કાચા ભલા; પાન, પટેલ ને પ્રધાન ત્રણ પાકા ભલા. નાગરો માટેની …